ધોરાજીમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલયની બાજુના ખાનગી પ્લોટમાં આગ

ખાલી પડેલ પ્લોટની જગ્યામાં અગમ્ય કારણોસર આગ

ધોરાજી માં સ્ટેશન રોડ પર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ની કાર્યાલય ની બાજુ માં ખાનગી પ્લોટ માં અચાનક આગ લાગતા થોડીવાર માટે અરાજકતા ફેલાઈ ગઈ હતી
આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું
સ્થાનિકો દ્વારા ધોરાજી નગર પાલિકા ના ફાયર વિભાગ ને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી
નગર પાલિકા નું ફાયર સ્ટાફ દ્વારા પાણી નો મારો ચલાવી અને આગ ને કાબુ માં લેવાઈ
રહેણાક વિસ્તાર માં ખુલા પ્લોટ માં આગ લાગવા થી આસપાસ ના રહેણાક વિસ્તાર ના લોકો ના જીવ તાળવે ચોંટયા હતા
હાલ નગર પાલિકા ના ફાયર ફાયર એ આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ મુખ્ય સ્ટેશન રોડ વિસ્તારમાં અચાનક આગ લાગતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આગને કાબોમાં લાવતા મોટી મુશ્કેલી માં રાહત થઈ હતી

રિલેટેડ ન્યૂઝ