સોમનાથ વિસ્તારમાં જે ખેડૂતો ને પાણી ની વ્યવસ્થા હતી તેઓએ વરસાદ પહેલા આગોતરી મગફળી ની વાવણી કરવામાં આવેલ હતી અને આ મગફળી ખેતરો મા સરસ મજાની ઉગી નીકળી છે અને અત્યારે વરસાદ ની પ્રતિક્ષા મા છે. અત્યારે વરસાદ ની જગ્યાએ કાળઝાળ ગરમી અને તડકો પડી રહેલ હોવાથી ખેડૂતો ની મુશ્કેલી મા વધારો થય રહેલ છે વાદળો બની અને વિખરાઈ જાય છે પરંતુ વરસાદ વરસતો નથી જેથી વહેલી તકે વરસાદ પધારે જેથી લોકો ને ગરમી માંથી રાહત મળે અને મગફળી ને પાણી મળે જેથી ઝડપથી ઉગવા માડે. (તસવીર: દેવાભાઇ રાઠોડ)
રિલેટેડ ન્યૂઝ
-
ઉપલેટાના નાગનાથ ચોકમાં એસટીનું સંચાલન શરૂ નહીં થતા ભારે હાલાકી
ધારાસભ્યની સૂચનાને પણ ધોળીને પી જતા સતાધીશો મોજ નદી ના પુલ ઉપરથી ભારે વાઓની અવર જવર... -
સમયસર નિદાનથી ટળી ગંભીર જટિલતા સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલમાં નિ:શુલ્ક સફળ સારવાર
સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ ખાતે એક મહિલામાં નોન-રપ્ચર્ડ ટ્યુબલ એક્ટોપિક પ્રેગ્નન્સી તેમજ હેમોરેજિક સિસ્ટનું સમયસર... -
વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ સંપન્ન
પ્રમુખ તરીકે જીતેન્દ્ર ચંદારાણાની નિમણુંક વિસાવદર : તાજેતરમાં રોટરી કોમ્યુનિટી કોપ્ર્સ વિસાવદર નાં વર્ષ 2026/27 નાં...
