પથીક સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રી, સીસીટીવી બેકઅપ નહી રાખનાર સાત હોટલ-ગેસ્ટ હાઉસ સંચાલકો સામે પોલીસે ગુન્હા નોંધ્યા
ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા /દર્શનાર્થે આવતા હોય. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટ્સ બાબતે મહત્વની માહિતી મળી રહે તેમજ આંતકવાદી ઘટનાઓને અટકાવવા પરીણામલક્ષી માહિતી તમામ રીસોર્ટ એટલી ફાર્મ હાઉસો/ગેસ્ટહાઉસો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવા રઅછઊ ડાર્મહાઉસ/હોટલ /ગેસ્ટહાઉસમાં રહેવા માટે આવતા વ્યક્તિઓના આધાર, પુરાવા વિગેરે તમામ બાબતોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં કરવા માટે તેમજ લોકોની માલ મિલકતને નુકશાન ન થાય તે માટે ઉપરોકત તમામ જગ્યાઓબે ઈઈઝટ બેકઅપ રાખવા જીલ્લા મેજા સા. ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરસવવા માટે ઉચ્ચ અધિકારીઓ ની ચુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર તા.24/06/2026 ના રોજ બેસ, ઓજી અન્ય જે પોલીસ ઉનકટરથી ડી.એમ શગડા તથા પો.સબ ઇન્સ.શ્રી આર એચ સુવા ની રાહબરી હેઠળ 100 પોસ્ટાફના માણસો તેમજ વી.બી, પીઠીયા પોલીસ ઇન્સપેક્ટર તથા વી કે.રપીડ પોલના પ્રપોટવું પીાટે ની ળજ્ઞીહમ બયક્ષ ુયફફિ પોસ્ટાફના માણસોની ખલગ-અલગ ટીમો બનાવી ઉપરોકત જાહેરનામાની અમલવારી સારૂ પ્રભાસ પાટણ વિસ્તારમાં હોટલ ગેસ્ટહાઉસ ચેકીંગની ફામગીરીમાં હતા દરમ્યાન ગેસ્ટહાઉસ માલીક/સંચાલકોએ જાહેરનામાનો ભંગ કરેલ હોય તેમના વિરૂધ્ધ પ્રભાસ પાટણ પી. એ. જાહેરનામા ભંગના ગુન્હાઓ રજી. કરી તેમના વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
