બે દિવસ પહેલા સાતમના દિવસે સમી સાંજે માળીયાહાટીના માં લીમડા ચોક જેવા ભરચક વિસ્તારમાં દીપડો આવી જતા લોકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો આર એફ ઓ શ્રી મકવાણા અને વન વિભાગની ટીમે આખી રાત સુધી દીપડાને પકડવા માટે મહેનત કરી હતી પણ ચતુર અને કાબેલ દીપડો વન વિભાગને હાથ માં આવ્યો નહીં. આમ આમ વન વિભાગ ની ટીમ દીપડાને પકડવા માટે ભારે જહેમત કરે છે પણ ચતુર દિપડો એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ચાલ્યો જાય છે વન વિભાગ એ કટલેરી બજારમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે અને લીમડા ચોકમાં ફરી પાછું ત્રીજી વખત દીપડા ને પકડવા માટે પાંજરું મૂક્યું છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉનાના નાંદરખ-નેસડા ગામ વચ્ચે માલણ નદીના પટમાં સિંહનો મુકામ
ધોળા દિવસે નદીના પટમાં આરામ ફરમાવતો સિંહ દેખાતા વાડી માલિકોમાં ફફડાટ; સ્થાનિકોએ મોબાઈલ માં તસવીરો કેદ... -
જામજોધપુરના ગોપમાં રીક્ષા પલટી જતાં એકનું મોત : બેને ઈજા
પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો જામજોધપુર તાલુકા ના જામજોધપુર ના ગોપ ના ડુંગર મ માં... -
ડ્રગ્સના દૃૂષણને નેસ્ત નાબૂદૃ કરવા રાજ્યના દૃરેક જિલ્લા અને શહેરમાં હવે ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ કાર્યરત થશે
ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય સૌથી લાંબી દૃરિયાઈ સીમા ધરાવતા ગુજરાતને સંપૂર્ણ ’ડ્રગ-ફ્રી’ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...
