ડ્રગ્સના દૃૂષણને નેસ્ત નાબૂદૃ કરવા રાજ્યના દૃરેક જિલ્લા અને શહેરમાં હવે ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ કાર્યરત થશે

ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય

સૌથી લાંબી દૃરિયાઈ સીમા ધરાવતા ગુજરાતને સંપૂર્ણ ’ડ્રગ-ફ્રી’ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદૃર્શન અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે ડ્રગ માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. હવે ગુજરાતમાં દૃરેક જિલ્લા અને શહેરોમાં ડેડિકેટેડ ‘એન્ટી નાર્કોટિક્સ િંવગ’ કાર્યરત કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં દૃરેક શહેર જિલ્લાઓમાં ન્ઝ્રમ્/ર્જીંય્/લોકલ પોલીસની ટીમ નશીલા પદૃાર્થ વિરુદ્ધ કેસીસ કરે છે. હવે આ કામ તેના ઉપરાંત ડેડીકેટેડ ‘એન્ટી નાર્કોટિક્સ િંવગ’ દ્વારા પણ કરવામાં આવશે.
ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી આ જંગને વધુ તીવ્ર અને પરિણામલક્ષી બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રિંસહ મલિક દ્વારા વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાએ કાર્યરત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની જેમ હવે દૃરેક જિલ્લા અને કમિશનરેટ કક્ષાએ ‘એન્ટી નાર્કોટિક્સ િંવગ’ સ્થાપવાનો આદૃેશ જારી કરાયો છે. એટલું જ નહીં, આગામી ૭ દિૃવસમાં આ તમામ યુનિટ્સ કાર્યરત કરી દૃેવાનો આદૃેશ અપાયો છે.
દૃરેક છદ્ગઉ યુનિટમાં ૧-પોલીસ ઇન્સ્પેક્ટર, ૧-પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ૨-છજીૈં/હેડ કોન્સ્ટેબલ અને ૪-પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ ૮ સક્ષમ અધિકારી-કર્મચારીઓનું મહેકમ રહેશે. આ ટીમને અલાયદૃું વાહન અને ડ્રાઇવર ફાળવવામાં આવશે.
જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકશ્રીના સીધા સુપરવિઝન હેઠળ આ યુનિટ કાર્ય કરશે. જ્યારે અમદૃાવાદૃ શહેરમાં ૨, સુરત શહેરમાં ૨, વડોદૃરા શહેરમાં ૧ અને રાજકોટ શહેરમાં ૧ યુનિટ જોઈન્ટ/એડિશનલ સીપીના સુપરવિઝન હેઠળ કામ કરશે. છદ્ગઉ એક ‘સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક ફોર્સ’ તરીકે માત્ર દ્ગડ્ઢઁજી સંબંધિત ગુનાઓ પર જ કામ કરશે. આ ટીમને અન્ય કોઈ કામગીરી સોંપાશે નહીં.
છદ્ગ્હ્લ દ્વારા સૂચિત ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ્સ પર છદ્ગઉ સતત સર્વેલન્સ રાખશે અને ડ્રગ્સના રીઢા ગુનેગારો સામે ઁ્ંૈ-દ્ગડ્ઢઁજી હેઠળ અટકાયતી પગલાં ભરવા ઝ્રૈંડ્ઢ ક્રાઇમને દૃરખાસ્ત મોકલશે.

રિલેટેડ ન્યૂઝ