સોમનાથ પ્રભાસ પાટણમાં દિન પ્રતિદિન મેલેરીયા ડેન્ગ્યુ અને તાવનો ઉપદ્રવ વધતો હોય જેથી છે માટે શહેરમાં જંતુનાશક દવા અને ફુગ નાશક કરવાનું કામ નગરપાલિકાનું છે પરંતુ તે ન થતા પ્રભાસ પાટણ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસી સભ્ય લખમણભાઇ સોલંકી એ પોતાના ખર્ચે જંતુનાશક દવાઓને ફોગીનગ મશીન દ્વારા આખા શહેરમાં છંટકાવ આરંભ કર્યો છે જેની શરૂઆત સ્કૂલ અને નિશાળથી આજરોજ કરવામાં આવી આ અંગે લખમણભાઇ સોલંકીએ જણાવ્યું છે કે ગામમાં મેલેરીયા ડેન્ગ્યુ અને મચ્છરથી ફેલાતા તાવનો ઉપદ્રવ વધતો જાય છે ત્યારે જે કામ નગરપાલિકા દ્વારા કરવાનુ હોય છે તે પોતાના ખર્ચે મચ્છર નાશક દવા કે જેને ફોગિંગ મશીનના ઉપયોગ વડે આખા ગામમાં પોતાના ખર્ચે છંટકાવ કરીશું.
રિલેટેડ ન્યૂઝ
-
ખંભાળીયાનાં ધરમપુરમાં 40 ફૂટ કૂવામાં પડેલી ગાયનું રેસ્કયુ
હાઈડ્રો, જેસીબીની મદદથી ગાયને બહાર કઢાઈ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અબોલ પશુઓ માટે જોખમી બનેલી ખુલ્લી... -
મેંદરડાથી દ્વારકાની એસ.ટી. બસ સવારે 7 વાગ્યે ઉપડશે
સમયમાં ફેરફાર કરાતા શ્રધ્ધાળુઓ ખુશ મેંદરડા થી સવારે 7/20 વાગ્યે ઉપડતી મેંદરડા દ્વારકા બસનો સમય સવારે... -
કાલાવડ નગરપાલિકા અત્યારથી પીવાના પાણીનું આયોજન કરે: મેઘજીભાઈ ચાવડા
સાંસદ, ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ કાલાવડ નગરપાલીકાને અત્યારથી જ પીવાના પાણીનું આયોજન કરવા માટે...
