મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સ્ોક્રેટરી સ્ટીફન રૂએન હોફના ન્ોત્ાૃત્વમાં જર્મની બિઝન્ોસ ડેલીગ્ોશનો ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બ્ોઠ યોજી આ ડેલિગ્ોશન ભારત-જર્મન સીઈઓ ફોરમમાં સહભાગી થવા ભારત-ગુજરાતની મુલાકાત્ો આવેલું છે. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃી અન્ો જર્મન ચાન્સ્ોસર ફ્રેડરિક મર્ઝની ઉપસ્થિતિમાં યોજાયેલા સીઇઓ, ફોરમના સફળતા માટે આ ડેલિગ્ોશનન્ો અભિનંદૃન પાઠવવા સાથે ગુજરાતમાં આવકાર્યા હતા.
ગુજરાતન્ો રિન્યુઅલ એનર્જીમાં ગ્રીડ અને સ્ટોરેજની જર્મન ટેકનોલોજીની એકસપ્રર્ટીઝનો સહયોગ મળી શકે છે: સ્ટીફન રૂએન હોફ
આ ડેલિગ્ોશનના સભ્યોએ ગુજરાત દૃેશના જીડીપી ગ્રોથમાં ૮ ટકાથી વધુનું જે મહત્વનું યોગદૃાન આપ્ો છે ત્ોનાથી પ્રભાવિત થતા કહૃાું હતું કે, ત્ોઓ ખાસ કરીન્ો એસ.એમ.ઇ. સ્ોકટરમાં બિઝન્ોસ એન્ડ ઇકોનોમી સંબંધો વધારવા ઉત્સુક છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના દિૃશાદૃર્શનમાં હવે દૃેશના રાજ્યો ગ્રોથ રેટ વધારવા આગળ વધ્યા છે. ત્ોની ભૂમિકા આપી હતી. આ સંદૃર્ભમાં ત્ોમણે કહૃાું કે, જર્મનીના ઉદ્યોગોએ ગુજરાત પર જે ભરોસો મૂક્યો છે ત્ોન્ો વધુ સંગીન બનાવીન્ો પરસ્પર સહયોગથી આપણે વધુ પ્રગતિ સાધી શકીશું.
ત્ોમણે આ બ્ોઠકની ચર્ચાઓ દૃરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન જર્મની સાથે વિશ્ર્વાસુ મિત્ર તરીકે આગળ વધવા માગ્ો છે ત્ો સંજોગોમાં ગુજરાત અને જર્મનીના ઔદ્યોગિક સંબંધોન્ો વધુ ઉંડાણ પ્ાૂર્વકના અને લાંબાગાળા માટે વિકસાવીન્ો ગુજરાતમાં જર્મન કંપનીઓના ઇઝ ઓફ ડુઇઁગ બિઝન્ોસ વધુ વેગ મળે ત્ોવી અમારી ન્ોમ છે. મુખ્યમંત્રીએ જર્મન ઉદ્યોગોના રોકાણોન્ો વધુ સુવિધાપ્ાૂર્ણ બનાવવા હેલ્પ ડેસ્ક શરૂ કરવાના દિૃશાનિર્દૃેશ પણ આ બ્ોઠકમાં આપ્યા હતા.
જર્મન સ્ટેટ સ્ોક્રેટરી સ્ટીફન રૂએન હોફે ચર્ચા દૃરમિયાન જણાવ્યું કે, જર્મની પોતાની સપ્લાય ચેઇન ડાયવર્સીફાઇ કરવા ઇચ્છે છે ત્ોમાં ગુજરાત ત્ોમની પસંદૃગી બન્ો ત્ો માટે લોજિસ્ટિકસ, પ્રોડકશન સ્ટ્રેકચર અને ઇકોનોમિક ફ્રેમ વર્કમાં જે ચેલેન્જીસ છે ત્ો રીઝોલ્વ થાય ત્ોવી ત્ોમની અપ્ોક્ષા છે.
ત્ોમણે ઉમેર્યું કે, ગુજરાત એનર્જી સ્ોકટરમાં અગ્રેસર છે ત્ોમાં રિન્યુએલ એનર્જીમાં ગ્રીડ અને સ્ટોરેન્જની જર્મન ટેકનોલોજીની એકસપર્ટીઝનો સહયોગ મળી શકે ત્ોમ છે.
મુખ્યમંત્રી ભૂપ્ોેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએે વિસકિત ભારત ૨૦૪૭નું જે વિઝન આપ્યું છે ત્ોમાં ગુજરાત લિડ સ્ોવા સજ્જ છે.
મુખ્યમંત્રી સાથેની આ બ્ોઠકની ચર્ચામાંં જર્મનીના વિવિધ ક્ષેત્રોના જે ૩૦થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો જોડાયા હતા.
મુખ્ય સચિવ એમ.કે. દૃાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, એસ.જી.એસ.ટી. કમિશનર શ્રીમતી આરતી કંવર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બ્ોઠકમાં સહભાગી થયા હતા.
