ઇરાન માટે વ્યૂહાત્મક અન્ો આર્થિક રીત્ો મોટો ફટકો
ઇરાનના કેશમ દ્વિપ પરના બંદૃર પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો
ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ પર આવેલા પોર્ટ પર હુમલો કર્યો છે. યુરોપિયન યુનિયન/કોપરનિકસ સેન્ટિનલ-૨ની સેટેલાઈટ તસવીરોમાં ગુરુવારે ઈરાનના કેશમ બંદૃર પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. આ હુમલો ઈરાન માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મોટો ફટકો છે. આ પોર્ટ ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ માટે અત્યંત મહત્ત્વનું છે. ઈરાન દ્વારા હોર્મુઝમાં ટોલ વસૂલવા જેવી વ્યવસ્થાઓની તૈયારી અને તેનું સંચાલન અહીંથી થતું હતું.
કેશમ ફ્રી ઝોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાનના કેશમ દ્વીપ પર સ્થિત બહમન કોમર્શિયલ બંદૃર અને દૃોહા ફિિંશગ ઘાટના કેટલાક ભાગોને નુકસાન થયું છે. આ નુકસાન ૧ એપ્રિલની સાંજથી ૨ એપ્રિલની બપોર સુધી પોર્ટની સુવિધાઓને નિશાન બનાવીને કરવામાં આવેલા અમેરિકન-ઈઝરાયલી હુમલાઓને કારણે થયું છે.
ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે અમેરિકા-ઈઝરાયલના આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેશમ ફ્રી ઝોનના ડેપ્યુટી ચીફ મન્સૂર અઝીમઝાદૃેહ અર્દૃેબિલીએ જણાવ્યું છે કે બહમન સંપૂર્ણપણે એક કોમર્શિયલ બંદૃર છે. આ રીતે પોર્ટ પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય નિયમોનું સીધું ઉલ્લંઘન છે.
ઈઝરાયલ અને અમેરિકાના આ હુમલાથી ક્ષેત્રમાં યુદ્ધ વધુ ભીષણ બની શકે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર)એ આ જ વિસ્તારમાં એક અમેરિકન ફાઈટર જેટને તોડી પાડવાનો પણ દૃાવો કર્યો છે. ૈંઇય્ઝ્ર એ કહૃાું છે કે તેમણે પર્સિયન ગલ્ફમાં કેશમ દ્વીપની દૃક્ષિણે અમેરિકાના એક અદ્યતન ફાઈટર જેટને તોડી પાડ્યું છે.
કેશમનું બહમન સંપૂર્ણપણે કોમર્શિયલ બંદૃર છે. આ રીતે પોર્ટ પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય નિયમોનું સીધું ઉલ્લંઘન છે. ઈઝરાયલ અને અમેરિકા સતત ઇન્ટરનેશનલ લોના લીરેલીરા ઉડાવી રહૃાા છે. આ બંને દૃેશો ઈરાનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહૃાા છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના બે નાના ટાપુઓ લારક અને કેશમ આવેલા છે. આ બંને ટાપુઓ વચ્ચે એક સાંકડો રસ્તો છે. આ માર્ગને આ ટાપુઓના નામ પરથી લારક-કેશમ ગેપ (અથવા લારક-કેશમ ચેનલ) કહેવામાં આવે છે. કેશમ પર ઈરાનનું બંદૃર પણ છે,
