હાલ હોર્મુઝની નાકાબંધી ચાલુ રહેશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ટ્રમ્પે ટ્રૂથસોશિયલ પરની એક પોસ્ટમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે, “મેં લેબનોનના અત્યંત આદૃરણીય રાષ્ટ્રપતિ જોસેફ ઓન અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ખૂબ જ સારી વાતચીત કરી છે. આ બંને નેતાઓ સંમત થયા છે કે તેમના દૃેશો વચ્ચે શાંતિ લાવવા માટે તેઓ સત્તાવાર રીતે સાંજે ૫ વાગ્યે ઈજી્ વાગ્યે ૧૦ દિૃવસનો યુદ્ધવિરામ શરૂ કરશે.”
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોસ્ટમાં આગળ લખ્યું છે કે મંગળવારે, બંને દૃેશો ૩૪ વર્ષમાં પહેલી વાર વોિંશગ્ટન ડી.સી.માં અમારા સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મળ્યા હતા.
