૮ રાજ્યોમાં ગરમીનું મોજુ ફરી વળ્યું

જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવસ્ત્રોના એલર્ટ વચ્ચે દૃેશના રાજસ્થાન, મધ્યપ્રદૃેશ, મહારાષ્ટ્ર સહિત ૮ રાજ્યોમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે મહારાષ્ટ્રનું અકોલા ૪૪ ડિગ્રી સાથે દૃેશનું સૌથી ગરમ શહેર રહૃાું હતું. વર્ધામાં ગરમીના કારણે સ્કૂલો બંધ રાખવામાં આવી છે ઉત્તર પ્રદૃેશના વારાણસીમાં આકાશમાંથી થઇ રહેલી અગ્નિવર્ષા વચ્ચે મહિલાઓ ગરમીથી બચવા ચહેરા પર કપડું લપ્ોટીન્ો રસ્તા પર પસાર થઇ રહેલી શ્યમાન થાય છે.

રિલેટેડ ન્યૂઝ