હોર્મુઝ સંકટથી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા પર દબાણ વધ્યું

વોિંશગ્ટન અને તહેરાન વચ્ચે શાંતિની વાતચીતમાં પરમાણું પરના પ્રતિબંધ અને હોર્મુઝ જળમાર્ગ ખોલવા પર અટવાયા છે આથી વિશ્ર્વમાં સંકટ વધુ ઘેરૂ થયું છે

હોર્મુઝ સ્ટ્રેટની વર્તમાન સ્થિતિ વૈશ્ર્વિક ઉર્જા આયાત શ્રૃંખલામાં સૌથી મોટો ગંભીર પડકાર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ો તાજેતરમાં ચિનની યાત્રા દૃરમ્યાન શી જિનિંપગ સાથે બ્ોઇજીંગ સાથે બ્ોઇજીત શિખર સંમેલનમાં ઇરાન અન્ો પશ્ર્ચિમ એશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહૃાું છે ત્ોના વિશે ચર્ચા કરી હતી અન્ો આ મુદ્દો મુખ્ય બાબત બન્યો હતો.
આ બ્ોઠક પછી ટ્રમ્પ્ો જણાવ્યું હતું કે, ચીન અન્ો અમેરિકા બન્ને દૃેશો આ વાત પર સહમત છે કે, વૈશ્ર્વિક અર્થવ્યસ્થા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યું રહેવું જોઇએ.
બીજી તરફ ચીનનું કહેવું છે કે, હોર્મુઝમાં મુદ્દાઓનું સમાધાન વોિંશગ્ટન અને તહેરાન વચ્ચે ‘સ્થાયી અને વ્યાપક યુધ્ધવિરામ પ્રાપ્ત કરવામાં મહત્વની બાબત છે.
હાલમાં જે સંકટ ઉભું થયું છે જે વોિંશગ્ટન અને તહેરાન વચ્ચે દૃાયકાઓ પ્ાૂર્વેના અવિશ્ર્વાસથી ઉભું થયું છે. આ બાબત હવે એક સ્ૌન્ય કાર્યવાહી રહી નથી. પરંતુ આ મુદ્દો હાઇબ્રિડ વોર ફેરનું જીવંત ઉદૃાહરણ છે.
જ્યાં ઉર્જાન્ો રણનીતિનું હથિયાર બનાવવામાં આવ્યું છે અન્ો ત્ોનો આ રીત્ો ઉપયોગ થઇ રહૃાો છે. એપ્રિલ ૨૦૨૬માં જાહેર થયેલા યુધ્ધ વિરામ પછી બન્ને દૃેશો વચ્ચે રાજકિય વાટાઘાટોની પ્રગતી ઘણી ધીમી છે.
વોિંશગ્ટિન અન્ો તહેરાન વચ્ચે શાંતિ વાર્તાઓ થતી નથી ત્ોનો મુખ્ય અવરોધ પરમાણું પ્રતિબંધો ફરી લાગુ થવા તથા જળમાર્ગ પર સ્ૌન્ય ગોઠવવામાં આવતા આવા મુદ્દાઓ પર અટકી ગયું છે. આ સ્થિતિ માત્ર સ્થાનિક અસ્થિરતાન્ો અડચણ રૂપ થતી પરંતુ વિકાસશીલ અને વિનિર્માણ મોડલન્ો પણ ધ્વંસ કરે છે જેથી વિકાસશીલ અન્ો વિકસિત બન્ને દૃેશોની અર્થવ્યવસ્થામાં ફુગાવાનું દૃબાણ વધી ગયું છે.
આ અનિશ્ર્ચિતતા તથા યુધ્ધના ઉન્માદૃ વચ્ચે વડાપ્રધાન્ો નાગરિકોન્ો પ્ોટ્રોલ અન્ો ડિઝલના વપરાશ પર અંકુશ રાખવો, ખાદ્ય ત્ોલનો ઉપયોગ મર્યાદિૃત રીત્ો કરવો, સોનુ નહીં ખરીદૃવું જેવી અપીલ કરી છે આ બાબત માત્ર રાષ્ટ્ર માટે ઉર્જાની બચત મામલે નથી પરંતુ આ મુદ્દો ગ્લોબલ સાઉથનો અવાજ છે જે મહાશક્તિઓન્ો આ યુધ્ધની સ્થિતિમાં પોતાની પોતાની આર્થિક સ્થિરતા ડામાડોળ જોઇ રહી છે.
ઘરેલું સ્તરે વડાપ્રધાન્ો જે ઇંધણની બચત કરવાનું નાગરિકોન્ો જણાવ્યું છે ત્ોમાં એક કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જરૂરી છે કે આગામી સમય માત્ર સામરિક સંતુલનનો નથી પરંતુ રાષ્ટ્રીય આત્મસંયમ તથા સંસાધનોના સુક્ષ્મ પ્રબંધનો છે.
હોર્મુઝનો પ્રભાવ ભારતીય અર્થવ્યવસ્થા પર જોવા મળી રહૃાો છે. એપ્રિલમાં મોંઘવારીનો દૃર ૪૨ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે આથી સરકારે પ્ોટ્રોલ અન્ો ડિઝલના ભાવમાં વધારો કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા મુજબ ઇરાનની સાથે ૮ એપ્રિલના રોજથી લાદૃવામાં આવેલો યુધ્ધ વિરામ હવે વેન્ટિલેટર પર છે. હોર્મુઝમાં એક તરફ અમેરિકાની નૌસ્ોના સ્ોન્ટ્રલ કમાન્ડે જળમાર્ગની સુર૭ા માટે ‘ઓપરેશન સ્લેજ હૈમર અંતર્ગત પોતાની હાજરી વધારી છે.
ત્યાં બીજી તરફ ઇરાનની ઇસ્મામિક રિવ્યોલ્યુશનરી ગાર્ડ કોટસ્ો મિસાઇલ તથા સમુદ્રમાં માઇન્સના માધ્યમથી પોતાની પહોંચનું પ્રદૃર્શન કર્યું છે આ સ્ૌન્યનો જમાવડો તથા સમગ્ર વિશ્ર્વના અર્થતંત્રમાં અનિશ્ર્ચિતતાનો દૃોર શરૂ થયો છે. ઇરાન અને અમેરિકા વચ્ચે એપ્રિલથી ચાલી રહેલી શાંતિ વાર્તા એક ડેડ લોકની સ્થિતિમાં છે ઇરાન હોર્મુઝ સ્ટ્રેટન્ો પોતાનું સ્થાનિક જળક્ષેત્ર માન્ો છે અન્ો ત્યા સુરક્ષા નિરિક્ષણનો અધિકાર માંગ્ો છે.

રિલેટેડ ન્યૂઝ