અમારુ વિઝન હિન્દૃ મહાસાગરને અવસરોનુ મહાસાગર બનાવવાનુ છે
મોદૃીએ સેશેલ્સ દૃેશની સંસદૃને સંબોધન કર્યુ, સાથેજ નાનકડા એવા દૃેશમાં આવેલા બદૃલાવોને બિરદૃાવ્યા
પીએમ મોદૃી પોતાની ૩ દિૃવસની સેશેલ્સ યાત્રાએ પહોંચ્યા છે. રવિવારે તેમણે પોતાની યાત્રા દૃરમિયાન જણાવ્યું કે, નવી દિૃલ્હી એક એવા િંહદૃ મહાસાગરની કલ્પના કરે છે, જ્યાં આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે સુરક્ષા પણ સુનિશ્ર્ચિત થાય અને ભાગીદૃારી કદૃ પર નહીં, પરંતુ પરસ્પર સન્માન અને વિશ્ર્વાસ પર આધારિત હોય.
પીએમ મોદૃીએ એક સંયુક્ત પત્રકાર પરિષદૃને સંબોધિત કરતા કહૃાું કે, અમારું વિઝન િંહદૃ મહાસાગરને તકોનો મહાસાગર બનાવવાનું છે. અમારું માનવું છે કે, િંહદૃ મહાસાગર આપણું સહિયારું ઘર છે. તેની સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ આપણી સહિયારી જવાબદૃારી છે. આ જ ભાવના આપણા મહાસાગર વિઝનનો આધાર છે. આ સાથે જ પીએમએ સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી, જેમાં તેમણે ભારત-સેશેલ્સ વચ્ચેના જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો.
પીએમ મોદૃીએ માર્ચ ૨૦૨૫માં મહાસાગર વિઝન રજૂ કર્યું હતું, જે ભારતની વ્યાપક વૈશ્ર્વિક દૃરિયાઈ નીતિ છે. જેનો અર્થ વિવિધ ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર અને ઓવરઓલ પ્રોગ્રેસ છે. આ ભારતના દૃરિયાઈ દ્રષ્ટિકોણને માત્ર સ્થાનિક િંહદૃ મહાસાગરના દૃાયરામાંથી બહાર કાઢીને વ્યાપક, વૈશ્ર્વિક સ્તર સુધી લઈ જાય છે. પીએમ મોદૃીએ કહૃાું કે, તેમનો ઉદ્દેશ્ય નાના દૃેશો સાથે સંબંધો મજબૂત કરવા, દૃરિયાઈ ક્ષેત્રની જાણકારી વધારવી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો છે, જેથી ગ્લોબલ સાઉથને આગળ વધારી શકાય.
પીએમ મોદૃીએ વધુમાં કહૃાું કે, મારી સેશેલ્સ મુલાકાતનો સંદૃેશ સ્પષ્ટ છે. ભારત એક એવા િંહદૃ મહાસાગરની કલ્પના કરે છે, જ્યાં આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે દૃરિયાઈ સુરક્ષા પણ નક્કી થાય, જ્યાં આપણી ભાગીદૃારી કદૃ પર નહીં, પરંતુ પરસ્પર સન્માન અને વિશ્ર્વાસ પર ટકેલી હોય અને જ્યાં આપણે એક-એક દૃેશ પાસે અલગ-અલગ જવાને બદૃલે સાથે મળીને આગળ વધીએ. અમારું વિઝન િંહદૃ મહાસાગરને તકોનો મહાસાગર બનાવવાનું છે.પીએમ મોદૃીએ સેશેલ્સની સંસદૃને સંબોધતા કહૃાું કે, અહીની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન તરીકે તમારી સમક્ષ ઊભા રહેવું એ મારા માટે વિશેષ સન્માનની વાત છે. પીએમએ કહૃાું કે, હું મારી સાથે ભારતના ૧.૪ અબજ લોકો વતી હાર્દિૃક શુભેચ્છાઓ અને સ્નેહ લઈને આવ્યો છું. વડાપ્રધાન બન્યા પછી િંહદૃ મહાસાગર ક્ષેત્રમાં મેં સૌથી પહેલા ૨૦૧૫માં સેશેલ્સની મુલાકાત લીધી હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો, કારણ કે મારું માનવું હતું કે, િંહદૃ મહાસાગરને લઈને ભારતના વિચારમાં સેશેલ્સનું એક વિશેષ સ્થાન છે.
