મક્કા પર ડ્રોન હુમલાના દૃાવા બાદૃ સાઉદૃી અરેબિયાએ બતાવી રેડ લાઇન

પાકિસ્તાનનો દૃુ:ખ વ્યક્ત કરવાનો ઢોંગ

પવિત્ર શહેર મક્કા નજીક યમનના હૂથી વિદ્રોહીઓના ડ્રોનને તોડી પાડવાના સાઉદૃી અરેબિયાના દૃાવા બાદૃ પશ્ર્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. સાઉદૃી અરેબિયાએ પવિત્ર સ્થળોની સુરક્ષાને પોતાની ‘રેડ લાઇન ગણાવી છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરાયેલા પાકિસ્તાને આ મામલે આકરી પ્રતિક્રિયા આપી દૃુ:ખ વ્યક્ત કરવાનો ઢોંગ શરૂ કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મક્કાના પવિત્ર સ્થળને નિશાન બનાવવાના કથિત પ્રયાસની કડક શબ્દૃોમાં િંનદૃા કરી છે. તેમણે જણાવ્યું કે, ‘આ મામલે પાકિસ્તાન સાઉદૃી અરેબિયા સાથે સંપૂર્ણ મજબૂતીથી ઊભું છે.

રિલેટેડ ન્યૂઝ