ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20ની ટિકિટો માટે પડાપડી, લાઠીચાર્જ

હૈદ્રાબાદમાં 25 સપ્ટેમ્બરે ત્રીજી ટી-20 રમાશે

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) નવી દિૃલ્હી, તા.22
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 25 સપ્ટેમ્બરે હૈદ્રાબાદૃમાં રમાનારી ટી-20 મેચની ટિક્ટિો માટે ક્રિક્ેટ ચાહક્ો મરણિયા બની રહૃાા છે.
આ મેચની ટિક્ટિો ખરીદૃવા માટે હજારોની સંખ્યામાં ચાહક્ો જીમખાના ગ્રાઉન્ડ પહોંચ્યા હતા અને ભારે અંધાધૂધી સર્જાતા પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ ર્ક્યો હતો. જેમાં ઘણા લોક્ો ઘાયલ પણ થયા છે.
ભારતમાં જો ક્ોઈ રમત માટે સૌથી વધારે દૃીવાનગી હોય તો તે ક્રિક્ેટ માટે છે. ઘરમાં બેસીને આરામથી મેચ જોઈ શક્ાય તેમ છે. છતા ક્રિક્ેટ ચાહક્ો મેદૃાનમાં રમતા ક્રિક્ેટરોને સ્ટેડિયમમાં બેસીને જોવા માંગે છે.
હૈદ્રાબાદૃમાં એમ પણ 3 વર્ષથી ક્ોઈ મેચ રમાઈ નહીં હોવાથી ઓસ્ટ્રેલિયા સામેની મેચની ટિક્ટિો માટે ભારે ક્રેઝ જોવા મળી રહૃાો છે. જેના ક્ારણે ટિક્ટિો મેળવવા માટે હજારો ચાહક્ો ઉમટી પડ્યા હતા. એ પછી પોલીસે લાઠીચાર્જ ર્ક્યો હતો. ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ મેચની ટિક્ટિોના બ્લેક્ પણ થઈ રહૃાા હોવાના અહેવાલો બાદૃ હવે તેલંગાણા સરક્ારે ટિક્ટિ બ્લેક્ ક્રનારાઓ સામે આક્રી ક્ાર્યવાહીની ચીમક્ી આપી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટી 20 મેચ હૈદ્રાબાદૃમાં રમાવાની છે.

રિલેટેડ ન્યૂઝ