ગુજરાતની ૩ સહિત દૃેશમાં નવી ૫૦ મેડિકલ કોલેજોને મંજૂરી

આ વર્ષે દૃેશમાં કુલ ૮૧૯૫ બ્ોઠકોનો વધારો કરાયો

નવીદિૃલ્હી તા.૮
ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ માટે સારા સમાચાર મળી રહૃાા છે. ગુજરાતમાં ત્રણ નવી મેડિકલ કોલેજને મંજૂરી મળી છે. જેમાં સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સને મંજૂરી આપવામાં આવી છે. તેમજ ગાંધીનગરની અનન્યા કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચને માન્યતા મળી છે. તે સાથે જ અમદૃાવાદૃની સાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સને પણ મંજૂરી મળી છે.
દૃેશમાં નવી ૫૦ મેડિકલ કોલેજોને મંજૂરી આપવમાં આવી છે. જેમાં ૩૦ સરકારી મેડિકલ અને ૨૦ ખાનગી મેડિકલ કોલેજોને મંજૂરી મળી છે. તેમજ આ વર્ષે મેડિકલની સીટો પણ વધારવામાં આવી છે. આ વર્ષે મેડિકલમાં કુલ ૮૧૯૫ બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ આ વર્ષે ૫૦ નવી મેડિકલ કોલેજ સેન્ટરને માન્યતા મળી છે. જેમાં ૩૦ સરકારી અને ૨૦ ખાનગી મેડિકલ કોલેજોને માન્યતા મળી છે. તે સાથે ગુજરાત માટે પણ સારા સમાચાર છે. સારા સમાચાર એટલે કે ગુજરાતને ફાળે પણ ૩ નવી મેડિકલ કોલેજોને માન્યતા મળી છે.

રિલેટેડ ન્યૂઝ