દેશમાં વેંચાતા દૂધમાં ભેળસેળ વિશે વખતોવખત શંકા ઉભી થતી હોય જ છે તેવા સમયે સ્વતંત્ર લેબોરેટરી ટેસ્ટીંગ પ્રોગ્રામ હેઠળ ‘ટ્રસ્ટીફાઇડ’ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં જાણીતી દૂધ બ્રાન્ડોના દૂધ ગુણવત્તા માપદંડમાં નિષ્ફળ નિવડયા હોવાનો ચોંકાવનારો ધડાકો થયો છે. દૂધના કેટલાક પાઉચમાં કોલીફોર્મની માત્રા નિર્ધારીત કરતા 98 ગણી વધુ માલુમ પડી હતી. અમુલ તાજા, અમુલ ગોલ્ડમાં આ માત્રા વધુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.
રિલેટેડ ન્યૂઝ
-
લોકસભામાં બજેટ પરની ચર્ચા સમયે વિપક્ષના નેતાએ જબરું આક્રમણ કર્યુ તમે દેશને વેંચી માર્યો, મોદી સરકાર પર રાહુલનો મોટો હુમલો
ભારતના નિર્ણયો ટ્રમ્પ લે છે: સરકારે ટ્રેડ ડીલ કરી ખેડૂતોને કચડવાનો રસ્તો ખોલ્યો: તમને શરમ નથી... -
એઆઇના યુગમાં નોકરીઓ પર જોખમ થઇ શકે
વર્ષ ૨૦૩૦ સુધીમાં મોટાપાયે વિવિધ ક્ષેત્રોમાં એન્ટ્રી લેવલની નોકરીઓનો યુગ પ્ાૂરો થશે. આ સમયમાં શ્રમિક તથા... -
રાહુલ ગાંધી વિરૂધ્ધ સરકાર વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવશે
ગૃહને ગેરમાર્ગે દૃોરવા બદૃલ વિપક્ષના ન્ોતા લોકસભામાં બજેટ પરની ચર્ચાના બીજા દિૃવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ...
