ઓઇલ-ગેસનો પૂરતો સ્ટોક, કાળાબજારીઓ પર થશે કાર્યવાહી

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની પ્રેસ કોન્ફરન્સ

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગભરાટમાં આવીને પૅનિક બુિંકગ ન કરવા અપીલ કરી

મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઉર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની અછત અંગે અનેક અફવાઓ ઉડી રહી છે. આ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી દૃેશવાસીઓને ગભરાટમાં આવીને પૅનિક બુિંકગ ન કરવા માટે અપીલ કરી છે.
સુજાતા શર્માએ જણાવ્યું કે, “દૃેશમાં સરેરાશ દૃરરોજ ૫૦ થી ૫૫ લાખ સિલિન્ડરનું બુિંકગ થતું હોય છે, પરંતુ અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિૃવસોમાં આ આંકડો વધીને ૭૫-૭૬ લાખ સુધી પહોંચી ગયો છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે, પુરવઠો પૂરતો છે, માત્ર લોકો જરૂર કરતા વધારે બુિંકગ કરી રહૃાા હોવાથી સિસ્ટમ પર દૃબાણ વધી રહૃાું છે. ઓઈલ માર્કેિંટગ કંપનીઓના કોલ સેન્ટરમાં સીટો વધારીને ૪૦૦ કરવામાં આવી છે અને ટેલિફોન લાઈનોની સંખ્યા ૫૦ કરાઈ છે, જેથી લોકો પોતાની ફરિયાદૃો નોંધાવી શકે.પેટ્રોલિયમ મંત્રાલય અને કન્ઝ્યુમર અફેર્સ વિભાગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશો સાથે બેઠક યોજી છે. સંગ્રહખોરી અને બ્લેક માર્કેિંટગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પ્રશાસન, ડ્ઢસ્ અને જીઁને સૂચના અપાઈ છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદૃેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદૃેશ સહિતના અનેક રાજ્યોમાં ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. દૃેશભરમાં ગેરકાયદૃે સ્ટોરેજ અને ચોરી સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. ઝાંસીમાં સિલિન્ડર ભરેલો ચોરાયેલો ટ્રક પોલીસે શોધી કાઢ્યો છે, જ્યારે હાપુડમાં ગેરકાયદૃે સિલિન્ડર ઝડપાતા ગોદૃામ સીલ કરાયું છે. ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગે અનેક સ્થળોએ દૃરોડા પાડી ગેરકાયદૃે સ્ટોર કરેલા સિલિન્ડરો જપ્ત કર્યા છે.
“અફવાઓ પર વિશ્ર્વાસ ન કરો. દૃેશમાં યુઅલ સપ્લાય સતત ચાલુ છે અને રાજ્ય સરકારો સાથે સતત સંકલન કરવામાં આવી રહૃાું છે. જરૂરિયાત મુજબ જ બુિંકગ કરાવો જેથી દૃરેક નાગરિક સુધી ગેસ પહોંચી શકે.

રિલેટેડ ન્યૂઝ