હોસ્પિટલોમાં માત્ર શોર્ટ સર્કિટ થવાથી આગ લાગતી નથી પરંતુ જૂનું વાયિંરગ, નબળા વિજળી ઉપકરણો, ક્ષતિગ્રસ્ત વીજ સામગ્રી જેવા કારણોથી હોસ્પિટલોમાં આગનું પ્રમાણ વધ્યું છે
ઓડિશાના કટક જિલ્લામાં આવેલા સરકારી એસસીબી મેડિકલ કોલેજના ટ્રોમા સ્ોન્ટરના આઇસીયુમાં તાજેતરમાં મધરાત્રે આગ ભભીૂકતા ૧૦ દૃર્દૃીઓનું મોત થયું હતું.
આથી આ પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે કે, આપણે શા માટે હોસ્પિટલોન્ો આગના ગોળામાં પરિવર્તિત થતી અટકાવી શકતા નથી. કારણ કે, દૃેશના દૃરેક રાજ્યોમાં થોડા સમયના અંતરે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત બનતી હોય છે.
કોલકાતાના એએમઆરઆઇ હોસ્પિટલમાં આગ લાગવાથી ૯૦, મુંબઇની ડ્રિમ લેન્ડ મોલ કોવિડ હોસ્પિટલમાં ૯, ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ૧૮, જયપુરની સવાઇ માનસિંહ હોસ્પિટલના આઇસીયુમાં ૮, આમ દૃરેક હોસ્પિટલોમાં આગના બનાવથી સંખ્યાબંધ દૃર્દૃીઓનું મૃત્યુ થયું હતું.
આથી કહી શકાય કે, હોસ્પિટલોમાં આગ લાગવાનો સિલસિલો અટકતો નથી. આ શું થઇ રહૃાું છે? કોેઇપણ તંત્ર આગ લાગવાના બનાવ બાદૃ બોધપાઠ કેમ લેતા નથી? હોસ્પિટલોના સામાન્ય વોર્ડમાં નહીં પરંતુ આઇસીયુ જેવા ચિકિત્સા વોર્ડ સુધી હવે આગ પ્રસરી રહી છે અને સંખ્યાબંધ દૃર્દૃીઓનું મોત થઇ રહૃાું છે.
હોસ્પિટલમાં વપરાતા દૃરેક વિજળી ઉપકરણો અને તબીબો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી નાનામાં નાની વસ્તુઓ અતિ આધુનિક તથા વૈજ્ઞાનિક ઢબ્ો પ્ાૂરવાર થયેલ સુરક્ષિત હોવી જોઇએ.
હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓમાં જે કારણો સામે આવ્યા છે ત્ો માત્ર શોર્ટ સર્કિટના કારણે નહીં પરંતુ જૂનું વાયિંરગ, ત્ાૂટીલે વીજ તારો, નબળા વીજ જોડાણો, અને અયોગ્ય ઉપકરણોના કારણે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે જ હોસ્પિટલમાં આગ ભભૂકતી હોય છે આથી આ વાત સ્પષ્ટ થાય છે કે, આવી ભૂલોન્ો સુધારી શકાય છે પરંતુ આ ભૂલો સુધારવા હોસ્પિટ તંત્ર દ્વારા ગંભીરતા દૃાખવવામાં આવતી નથી.
શોર્ટ સર્કિટ જેવી ઘટના થાય ત્યારે કોઇ લેખિત ન્ૌતિક નિયમો નથી એક વાર હોસ્પિટલનું નિર્માણ થઇ ગયું. વીજળીની લાઇન મળી ગઇ. ત્યારબાદૃ આ મુદ્દા પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી.
બીજી તરફ નિયમિત દૃેખભાળનો નિયમ બનાવવામાં ન આવતા હોસ્પિટલોમાં દૃાખલ થતા દૃર્દૃીઓ માટે હંમેશા જોખમ પ્ાૂરવાર થતું હોય છે. હોસ્પિટલમાં આવતો દૃર્દૃી પીડા લઇને આવે છે જે નાણાં ચૂકવી આ પીડામાંથી મુકત થવાની આશા રાખે છે. બીજી તરફ હોસ્પિટલોમાં સારવાર લેવા આવેલા દૃર્દૃીન્ો રોગન્ો કારણે નહીં પરંતુ હોસ્પિટલની બ્ોદૃરકારીના કારણે મોતન્ો ભેટવું પડે છે.
આ બધી ઘટનાઓ પાછલ બ્ો પાસા કામ કરી રહૃાા છે. પ્રથમ હોસ્પિટલમાં આગ ભયાનક સ્વરૂપ ત્યારે લે છે જ્યારે સ્મોક ડિટેકટરો સંકેત કરતા નથી અને એલાર્મ વાગતો નથી. અમુક હોસ્પિટલોમાં આગ ઓલવવાના પ્ાૂરના સાધનો પણ હોતા નથી. અને અમુક હોસ્પિટલોમાં જો આગ ઓળવવાના સાધના પુરતા પ્રમાણમાં હોય તો ત્યાં સ્ટાફ ગ્ોરહાજર હોય છે.
તો બીજી તરફ આ બન્ને વસ્તુઓ અમુક હોસ્પિટલ પાસ્ો હોવા છતાં આગ પર કેવી રીત્ો નિયંત્રણ મેળવવું ત્ો બાબત્ો સ્ટાફ પાસ્ો પ્ાૂરતી માહિતી હોતી નથી.
અલબત્ત આ વાતમાં કોઇ શંકા નથી કે, હોસ્પિટલોમાં આગ ભભૂકે ત્યારે ત્યાંના સ્ટાફ દ્વારા દૃર્દૃીઓન્ો બચાવી લેવાના નક્કર પ્રયાસો કરવામાં આવતા હોય છે. આથી જરૂરી છે કે, હોસ્પિટલોમાં આગની ઘટના અટકાવવા માટે વ્યવસ્થિત તંત્ર હોવું જરૂરી છે જેથી દૃર્દૃીઓન્ો કોઇ નુકસાન ન થાય ત્ોમના જીવ સામે જોખમ ઉભુ ન થાય હોસ્પિટલન્ો પણ ઓછું નુકસાન થાય ત્ોવું તંત્ર ગોઠવવું જોઇએ.
હોસ્પિટલોમાં આગ લાગવાના મુખ્ય કારણોમાં શોર્ટ સર્કિટ અને ઇલેકટ્રિક ફોલ્ટ મુખ્ય ગણાવી શકાય ત્ો ઉપરાંત અત્યારે મહાનગરમોાં ઓછામાં ઓછાા ૧૫ માળથી વધુ મોટી હોસ્પિટલોનું નિર્માણ થયું છે.
આ હોસ્પિટલના લગભગ દૃરેક વોર્ડમાં એસી તથા અન્ય મેડિકલ ઉપકરણો સતત ચાલતા હોય છે આથી વીજ વાયરો પર દૃબાણ પડતા કોઇ ઉપકરણમાં સ્પાર્ક થાય છે આથી આગ લાગી જાય છે.
આઇસીયુ તથા ઓપરેશન થિયેટરોમાં હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે. આ મામલે કહી શકાય કે, ઓક્સિજન સળગી ઉઠતો નથી પરંતુ ઓક્સિજન આગન્ો ઝડપથી ફેલાવી શકે છે. એક નાની ચિનગારી પણ ઓક્સિજનવાળા રૂમમાં ભીષણ આગનું સ્વરૂપ લઇ શખે છે.
