૧૬ વર્ષની સગીરાને ગર્ભપાત માટે હાઇકોર્ટની મંજૂરી ડોકટરની એક પેનલની રચના કરવા નિર્દૃેશ

ગર્ભપાત કરતાં પહેલા સગીરાને તેના જોખમ વિશે માહિતગાર કરવામાં આવશે

ગાંધીનગરથી ૧૬ વર્ષીય સગીરાના ૧૬ અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેન્ો આજરોજ ગર્ભપાત માટે મંજૂરી આપવાામાં આવી છે.
ડિસ્ોમ્બર ૨૦૨૫માં સગીરા સાથે દૃુષ્કર્મ અંગ્ો ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો દૃુષ્કર્મ ઘટના બાદૃ ગર્ભ રહેતા ત્ોની શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યન્ો જોતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે ગાંધીનગરની હોસ્પિટલન્ો સગીરાના તપાસના નિર્દૃેશ આપ્યા હતા અને રીપોર્ટ પોઝીટીવ આવતા સગીરાન્ો ગર્ભપાતની મંજૂરી આપી ડોકટરની એક પ્ોનલની રચના કરવા માટેના પણ નિર્દૃેશ કરવામાં આવ્યા હતા. ગર્ભભાત કરતાં પહેલા સગીરાન્ો ત્ોના જોખમ વિશે માહિતગાર કરવામાં આવશે. સગીરા અને બાળક જીવીત હશે તો જુવેનાઇલ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ