સરકારના જણાવ્યા અનુસાર, આ બંને એલપીજી ટેન્કરો આ અઠવાડિયે મુંબઈ પહોંચી શકે છે. આ પહેલા ૪ ભારતીય ધ્વજવાળા એલપીજી ટેક્ધરો પણ આ મહત્વપૂર્ણ દૃરિયાઈ માર્ગને પાર કરી ચૂક્યા છે, જ્યારે અન્ય ૩ હજુ પશ્ર્ચિમી ભાગમાં છે.
સરકારે જણાવ્યું કે કુલ ૧૮ ભારતીય જહાજો અને ૪૮૫ ભારતીય નાવિકો હજુ પણ આ ક્ષેત્રમાં હાજર છે. ભારત વિશ્ર્વનો બીજો સૌથી મોટો એલપીજી આયાતકાર છે. દૃેશની લગભગ ૬૦% જરૂરિયાત આયાતથી પૂરી થાય છે, જેમાંથી ૯૦% મધ્ય પૂર્વમાંથી આવે છે.
આ જહાજો પર ૯૪ હજાર મેટ્રિક ટન એલપીજી ભરેલું છે. મ્ઉ ્રૂઇ અને મ્ઉ ઈન્સ્ નામના આ જહાજોને ભારતીય નૌકાદૃળ સુરક્ષા આપી રહૃાું છે.
