એપ્રિલથી જૂન મહિના સુધી પ્ાૂર્વ ભારત, મધ્ય ભારત, ઉત્તર-પશ્ર્ચિમ ભારત અન્ો દૃક્ષિણ-પ્ાૂર્વ ભારતમાં હિટવેવની સ્થિતિ રહેશે આથી લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે
આશરે ૧૫૦ વર્ષ પહેલાં આવેલા વિનાશકારી મેગા અલ નીનોની ફરી ચર્ચા થઇ રહી છે વૈજ્ઞાનિકોના તાજેતરના વિશ્ર્વેષણમાં જણાવ્યા મુજબ પ્રશાંત મહાસાગરમાં સપાટીના તાપમાનમાં અસહૃા વૃધ્ધિ થઇ રહી છે.
જો આ સ્થિતિ મેગા અલનીનોમાં બદૃલાવનો વર્ષ ૨૦૨૬-૨૭માં વિશ્ર્વન્ો અસામાન્ય ગરમી, નબળું ચોમાસુ તથા ભૂકંપ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે.
અલ નીનો કોઇ નવી ઘટના નથી. પરંતુ મોટા સ્વરૂપમાં ત્ોની તીવ્રતા વધે છે. અલનીનોની સીધી અસર ચોમાસા પર પડે છે. આથી વરસાદૃનું સંતુલન રહેતુ નથી મતલબ કે પડે ત્યાં અનરાધાર વરસાદૃ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં બીલકુલ વરસાદૃ પડતો નથી.
આથી દૃેશના અમુક ભાગમાં પ્ાૂરતી સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ અન્ય ભાગમાં દૃુષ્કાળ થાય છે આથી અલ નીનોનો વધુ પ્રભાવ ખેતી, જળાશયો અને ખાદ્ય સુરક્ષા પર પડે છે. ભારત ખેતીવાડી પ્રધાન દૃેશ છે આથી ભારતમાં ચોમાસાનું મહત્વ ઘણું છે આથી આ ચેતવણી ભારત માટે એક એલાર્મ સમાન છે. ઉપરાંત આ ચેતવણી માત્ર પર્યાવરણ પ્ાૂરતી નથી પરંતુ આર્થિક અન્ો સામાજિક સંકટ તરફ અંગુલી નિર્દૃેશ કરે છે. નિશ્ર્ચિત સ્વરૂપ્ો અગાઉથી જળવાયું પરિવર્તનનું દૃબાણ સહન કરતા વિશ્ર્વ માટે આ બ્ોવડો પડકાર છે ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ શરૂ થઇ ચૂક્યો છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદૃેશ, છત્તીસગઢ અન્ો ઝારખંડ જેવા રાજ્યોમાં નાગરિકોન્ો લૂની અસર થાય છે.
આ માત્ર મૌસમનો ઉતાર-ચઢાવ નથી પરંતુ આવનારા સંકટની ઝલક છે. આગામી મહિનામાં હીટવેવ વધુ તીવ્ર અન્ો લાંબી હશે. આ સ્થિતિમાં સરકારે હીટ એકશન પ્લાન પર કામ શરૂ કરવું જોઇએ. શહેરોમાં કુિંલગ સ્ોન્ટરો, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા, હોસ્પિટલોમાં જરૂરી ત્ૌયારી, અને સમય પર ચેતવણી આપવાની જરૂર છે. ડેટા આધારિત નિર્ણય, હવામાનું પ્ાૂર્વાનુમાન વગ્ોરે સચોટ રીત્ો થવું જોઇએ તથા સ્થાનિક સ્તરે દૃેખરેખ તંત્ર મજબ્ાૂત બનાવવું જોઇએ જેથી આવા સંકટનો સામનો કરવામાં ત્ોઓ ત્ૌયાર અન્ો સક્ષમ હોય.
દૃરેક મહાનગરોમાં સ્થાનિક વહીવટી તંત્ર, આપત્તીના સમયે ઝડપી કામ કરી શકે ત્ોવી એજન્સીઓ, સ્વાસ્થ્ય વિભાગ વગ્ોરે વચ્ચે યોગ્ય સંતુલન હોવું જરૂરી છે આ સાથે શહેરી વિસ્તારોમાં વધુ વૃક્ષો વાવવા, ત્ોનુ જતન કરવું, વૃધ્ધો અને બાળકોનું વધુ ધ્યાન રાખવું, ક્રોકિટના જંગલો થતા અટકાવવા, જળ સંરક્ષણન્ો પ્રાથમિકતા આપવી, વગ્ોરે જેવા નક્કર પ્રયાસો કરવા જોઇએ. આ માટે માત્ર સરકાર દ્વારા થતા પ્રયાસો પ્ાૂરતા નથી નાગરિકોની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. સામાજિક સ્તરે જાગ્ાૃતિ લાવવી તથા સામૂહિક જવાબદૃારીની ભાવના વિકસીત કરવી જોઇએ મેગા અલ નીનોની શંકા આપણન્ો એ વાતની યાદૃ અપાવે છે કે, જળવાયું સંકટ હવે ભવિષ્યની નહી વર્તમાનની વાસ્તવિકતા છે પ્રશ્ર્ન આ નથી કે જોખમ આવશે કે નહીં પરંતુ આ જોખમનો સામનો કરવા આપણે કેટલા ત્ૌયાર છીએ ત્ો મહત્વનું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ એપ્રિલથી જૂન મહિના સુધી પ્ાૂર્વ ભારત, મધ્ય ભારત, ઉત્તર-પશ્ર્ચિમ ભારત અને દૃક્ષિણ-પ્ાૂર્વ ભારતમાં હિટવેવની સ્થિતિ રહેેશે. અહીંયા સરેરાશ ૪૫ ડિગ્રી તાપમાન રહેશે.
મે મહિનામાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદૃેશ અન્ો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રીન્ો વટાવી ૪૮ ડિગ્રી થશે. બીજી તરફ પ્ાૂર્વ ભારત, ઉત્તર પ્ાૂર્વ, ઉત્તર પશ્ર્ચિમ ભારતના રાજ્યોમાં દિૃવસ દૃરમ્યાન અસહૃા ગરમી પડશે પરંતુ રાત્રિ દૃરમ્યાન લોકોન્ો ગરમીથી રાહત મળશે નહીં. આકાશમાંથી આગ વરસતી હોય ત્ોવી ગરમી પડશે આથી દૃેશના ૪૦ કરોડ લોકોથી વધુન્ો મુશ્કેલી પડે ત્ોમ છે.
િંચતાજનક બાબત આ છે કે, આ વખત્ો હીટ ડોમ્સ અને અલનીનોની અસરના પગલે ગરમી જૂન મહિના સુધી ખેચાશે આ ઉપરાંત વરસાદૃ પણ ખેચાશે અન્ો જુલાઇ મહિનામાં વરસાદૃ પડે ત્ોવી શક્યતા રહેલી છે આ સિવાય સરેરાશ વરસાદૃનું પ્રમાણ ઘટી શકે છે કલાઇમેન્ટ ચેન્જના પગલે મે અને જૂન મહિનામાં અસહૃા ગરમી અને સાથે વસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાવાઝોડાની અસર વચ્ચે પસાર થવું પડશે ત્ોના કારણે ગરમી અન્ો બફારામાં વધારો થશે. હીટ ડોમ્સ અને અલનિનોના કારણે વરસાદૃ ૯૦ ટકા જેટલો પડશે કેટલાક વિસ્તારોમાં વરસાદૃ ઓછો પડવાની શક્યતા છે. આથી દૃુકાળની સ્થિતિ સર્જાવાની શક્યતા છે ખાનગી અને સરકારી હવામાન એજન્સીઓના મત્ો આ વખત્ો ગરમી અને દૃુકાળની સ્થિતિ વધુ જોવા મળશે.
