કેન્દ્ર સરકાર આતંકી-માફિયાઓ સામે આકરી કાર્યવાહી કરતી હોય તેમ ભારતના મોસ્ટ વોન્ટેડ અને માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમના વિશ્ર્વાસુ સાગ્રીત ઇકબાલ મિર્ચીની 700 કરોડની સંપત્તિ ટાંચમાં લઇ લેવામાં આવી છે. એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.મુંબઇની કાસ પીએમએલએ કોર્ટ દ્વારા ઇકબાલ મિર્ચી તથા તેના પરિવારની મિલ્કતો જપ્ત કરવાની લીલીઝંડી આપ્યાની સાથે જ ઇડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અદાલતે એવું નોંધ્યું હતું કે આ તમામ સંપત્તિ ગુનાખોરીથી અને ગેરકાયદેસર રીતે જ મેળવવામાં આવી હતી અને વચેટીયાઓ મારફત માલીકી હકક છુપાવવામાં આવ્યો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
મુંબઈમાં રૂા.૧૭૪૫ કરોડનો કોકેઈનનો જથ્થો જપ્ત કરાયો
NCBએ ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દૃાફાશ દૃેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોકેઈનનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો... -
મતદાન પુરૂ થતા જ જે ભાવવધારાની દહેશત હતી તે સાચી પડી, કોમર્શિયલ ગેસ સીલીન્ડરમાં રૂા.993નો વધારો
ઈરાન યુદ્ધના કારણે ક્રુડતેલ-ગેસના વધેલા ભાવ તથા આયાતમાં હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી પુરવઠાને પણ થઈ રહેલી... -
૧૧મી મેથી અમેરિકાથી અબજો ડોલર ટેરિફ રિફંડ આવશે
અત્યાર સુધીમાં ૨૧ ટકા ઉત્પાદૃનોન્ો મંજૂરી આપ્યા બાદૃ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...
