ડિજિટલ સંતુલનમાં સંયુકત પરિવારોની ભૂમિકા મહત્વની

વિશ્ર્વભરમાં જે સંશોધનો થયા છે તેમાંથી તારણ સ્પષ્ટ થયું છે કે, નાની વયના બાળકો જે મોબાઇલનો વધુ ઉપયોેગ કરે તો ત્ોમનો માનસિક વિકાસ યોગ્ય રીત્ો થતો નથી

જો તમે સંયુકત પરિવારમાં રહેતા હોય તો તમે તમારા બાળકો માટે વરદૃાનથી ઓછું કાંઇ પણ નથી આજના સમયમાં બાળકોથી લઇને મોટી વયના લોકો સુધી સ્ક્રીન ટાઇમ વધી ગયો છે.
આથી સંયુકત પરિવારની પ્રાસંગિકતા વધી છે. આ બાબત એટલા માટે કે સંયુકત પરિવારમાં જો રહેવામાં આવે તો ડિજિટલ વ્યસનમાં ઘટાડો થાય છે આ બાબતનું કારણ સ્પષ્ટ છે.
સંયુકત પરિવારોમાં બાળકોની પાસ્ો દૃાદૃા, દૃાદૃી, કાકા, કાકી અને અન્ય નજીકના સગાવ્હાલા હાજર હોય છે આથી ત્ોમન્ો સ્ક્રીન ટાઇપના જોખમો સામે વડીલો સુરક્ષા કવચ પ્રદૃાન કરતા હોય છે.
ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પણ સ્ક્રીનમાં સમય પસાર કરવાના સ્થાન્ો પરસ્પર વાતચીત, પોતાન્ો થયેલા ખાટા-મીઠા અનુભવ તથા આત્મીયતા જેવા ભાવ રજૂ કરતા હોય છે આ બાબત સંયુકત પરિવારમાં રહેલી તાકાતનો અનુભવ કરાવે છે.
વિશ્ર્વભરમાં આ બાબતનાં સંશોધનો થયા છે અને સંશોધનો પછી ચેતવણી આપવામાં આવે છે કે નાની વયથી બાળકોમાં જે સ્ક્રીન ટાઇમ વધી રહૃાો છે ત્ો બાબત ત્ોમના માનસિક વિકાસન્ો અવરોધરૂપ થાય છે.
હવે તો મોટી વયના લોકો પણ આ બાબતથી િંચતિત થયા છે અન્ો વધુ સ્ક્રીન પર ટાઇમ પસાર કરવામાં આવતા મોટી વયના કારણે વિવિધ રોગોનો શિકાર પણ બનતા હોય છે.
સંયુકત પરિવાર વગર જ્યા માત્ર માવતર સાથે મોટા થતા બાળકો મોટા થઇ રહૃાા છે ત્યાં માતા-પિતા પોતાન્ો વધુ કામ હોવાથી બાળકોન્ો મોબાઇલ આપી દૃેતા હોય છે. બાળક જ્યારે રડતું હોય ત્યારે ત્ોનું ધ્યાન અન્યત્ર દૃોરવા ખાસ કરીન્ો મહિલાઓ બાળકના હાથમાં મોબાઇલ આપતી હોય છે.
આથી બાળકની સંભાળ રાખવામાં માવતર માટે મોબાઇલ એક સરળ માધ્યમ બની ગયું છે. અલબત્ત જે દૃંપતિ નોકરી કરતા હોય છે ત્ોમના માટે આ સ્થિતિમાં બાળકન્ો રાખવું મુશ્કેલ હોવાથી ત્ોઓ મજબ્ાૂરીવશ બાળકના હાથમાં મોબાઇલ આપતા હોય છે.
પરંતુ બાળરોગ નિષ્ણાંતો હંમેશા એવું કહેતા હોય છે કે, બાળકોન્ો નાની વયથી મોબાઇલ આપવો જોઇએ નહીં. ચિકિત્સકોના જણાવ્યા મુજબ નાની વયમાં બાળકોનું મગજ વિકાસની પ્રક્રિયામાં હોય છે આ સ્થિતિમાં સંયુકત પરિવાર સાથે રહેવું બાળકના સર્વાંગી વિકાસ માટે મહત્વની બાબત હોય છે.
માત્ર બાળકો જ નહીં મોટી વયના વ્યક્તિઓ માટે સંયુકત પરિવારમાં રહેવું એક સારી બાબત છે. સંયુકત પરિવારમાં રહેવાથી પરસ્પર સંવાદૃ થતો હોય છે આથી સુખ અન્ો દૃુ:ખમાં સહભાગીતા તથા વ્યક્તિગત સંબંધોન્ો મજબ્ાૂતી આપ્ો છે.
જે પરિવારો એકલા રહેતા હોય છે આ પરિવારોમાં માતા-પિતા ઘરે આવ્યા પછી સ્ક્રીનમાં ગળાડૂબ રહેતા હોય છે આથી વાસ્તવિક જીવનની વાતચીત અને આત્મીયતા ધીરે ધીરે ઘટે છે.
માવતરની સક્રિયતા વચ્ચે મોબાઇલ બાળકો માટે એક રમકડું બની જાય છે. પરંતુ સંયુકત પરિવારમાં આ બાબત બનતી નથી. દૃેશમાં સ્ૌનિક ચિકિત્સાલયમાં સાત તબીબોએ સંશોધન કર્યું હતું જેમાં આ બાબત સ્પષ્ટ થઇ હતી કે, સંયુકત પરિવારોમાં રહેતા બાળકો એકલા પરિવારમાં રહેતા બાળકો કરતાં સ્ક્રીન ટાઇમ ૩૦ ટકા ઓછો વાપરે છે.
આ બાબત યોગ્ય છે કે, સંયુકત પરિવારો ત્ાૂટવાના ઘણા કારણો છે. પરિવારના કારણોની સાથે નોકરી અથવા ધંધાના કારણે લોકોન્ો ના છૂટકે એકલા રહેવું પડતું હોય છે. પરંતુ ડિજિટલ સંતુલન જાળવી રાખવું આપણા હાથની વાત છે.
સંયુકત પરિવારમાં સંકટનું સમાધાન ઝડપથી થાય છે આથી મોટી વ્યક્તિઓથી લઇ બાળકોન્ો આ બાબત સમજાવવી જોઇએ કે, ત્ોઓ ડિજિટલ ડિટોકસ માટે સમય ફાળવે નહીંતર જે જોખમો સામે આવી રહૃાા છે ત્ોનો મુકાબલો કરવો અશક્ય બનશે.
બાળકોન્ો મોબાઇલથી દૃૂર રાખવા માટે આ પદ્ધતિનો અમલ કરવો જરૂરી છે. જેમાં બાળકો માટે મોબાઇલ વાપરવાનો એક ચોક્કસ સમય નક્કી કરવો જોઇએ બાળકોન્ો ૪૦ મિનિટથી વધુ સમય માટે મોબાઇલ આપવો જોઇએ નહીં.
બાળકોન્ો મેદૃાનની રમતો જેવી કે, વોલીબોલ, ક્રિકેટ, ફુટબોલ, પકડદૃાવ, અથવા ઘરમાં રમી શકાય ત્ોવી રમતો જેવી કે, કેરમ, ચેસ, લુડો તરફ વાળવા જોઇએ આ રમતો રમવાથી ત્ોમનો શારીરિક અન્ો માનસિક વિકાસ થશે. ઉપરાંત બાળકોન્ો સંગીતનું કોઇ વાદ્ય શીખવાડવું જોઇએ દૃા.ત. કીબોર્ડ, તબલા વગ્ોરે અથવા ડ્રોઇંગ અને વાંચન જેવી પ્રવૃત્તિઓ બાળકો પાસ્ો કરાવવી જોઇએ જેથી ત્ોમનો મોબાઇલનો વપરાશ ઘટી શકે છે.
મોબાઇલમાં ચાઇલ્ડ લોક અથવા પ્ોરેન્ટ કંટ્રોલ એપનો ઉપયોગ કરવો જોઇએ જેથી ત્ોવો મોબાઇલમાાં બિન જરૂરી વસ્તુઓ ન જુએ.

રિલેટેડ ન્યૂઝ