એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો વધીને ૮.૩૦ ટકા પર પહોંચ્યો

મોઘવારીનો વિસ્ફોટ:૪૨ મહિનાનો રેકોર્ડ તોડ્યો

મિડલ ઇસ્ટ સંઘર્ષને લઇને પેટ્રોલિયમ પેદૃાશોમાં થયેલા ભાવ વધારાને કારણે મોંઘવારીમાં વધારો થયો

દૃેશમાં મોંઘવારીનું દૃબાણ હવે ઝડપથી વધતું દૃેખાઈ રહૃાું છે. એપ્રિલ ૨૦૨૬માં દૃેશનો જથ્થાબંધ મોંઘવારી દૃર એટલે કે ઉઁૈં વધીને ૮.૩૦ ટકા પર પહોંચી ગયો છે. જ્યારે માર્ચમાં આ આંકડો ૩.૮૮ ટકા હતો. આ છેલ્લા ૪૨ મહિના એટલે કે અંદૃાજે સાડા ત્રણ વર્ષનું સૌથી ઊંચું સ્તર માનવામાં આવી રહૃાું છે, જેનાથી આગામી સમયમાં રોજબરોજની ચીજવસ્તુઓની િંકમતો પર વધુ અસર પડી શકે છે.
આ વધારામાં સૌથી મોટું યોગદૃાન ઇંધણ સેક્ટરનું રહૃાું છે. હ્લેીઙ્મ શ્ર્ ર્ઁુીિ મોંઘવારી માર્ચના ૧.૦૫ ટકાથી ઉછળીને એપ્રિલમાં ૨૪.૭૧ ટકા સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, કાચા તેલની જથ્થાબંધ મોંઘવારી ૮૮ ટકાથી ઉપર નોંધાઈ છે.
પેટ્રોલની િંકમતોમાં ૩૨.૪૦ ટકા અને ડીઝલમાં ૨૫.૧૯ ટકાના વધારાએ પણ મોંઘવારીના દૃબાણને વધુ વધારી દૃીધું છે. ન્ઁય્ ની િંકમતોમાં પણ ૧૦.૯૨ ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓથી સ્પષ્ટ જણાય છે કે, સામાન્ય લોકો પર મોંઘવારીનું દૃબાણ સતત વધી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ