મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે રક્તરંજિત બન્યો
હાઇવે પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદૃાવાદૃ હાઈવે પર એક ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે અથડાયા બાદૃ ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે અને ૨૦ થી ૨૫ લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ દૃહાણુ તાલુકના બાપુગામથી ધાનવાડી વિસ્તારમાં ૧૦૦થી વધુ લગ્નના મહેમાનોથી ભરેલી એક ટ્રક ઝડપી ટેમ્પો કન્ટેનર સાથે ટકરાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદૃેહોને રસ્તા પર મૂકવામાં આવ્યા હતા. અકસ્માત બાદૃ ઘટના સ્થળે જ અરાજકતાનું માહોલ સર્જાયો હતો.
અકસ્માત અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થાનિકોની મદૃદૃથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલોને નજીકની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા છે.આ દૃુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત થયા છે.
અધિકારીઓએ અકસ્માતની તપાસ શરૂ કરી છે અને મૃતકની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ટ્રકમાં લગ્નના ૧૦૦થી વધુ મહેમાનો હતા, જે લગ્ન સમારોહમાં ભાગ લેવા જઈ રહૃાા હતા. આ દૃુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધી શકે છે.
પાલઘર પાસ્ો ટ્રક અન્ો સામેથી આવતી પ્ાૂરપાટ ઝડપ્ો કન્ટેનર વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદૃાર હતી કે ટ્રક અન્ો કન્ટેનર બંન્ો રોડ પર પલટી ગયા હતા. અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અન્ો ત્ોમાં પ્રવાસ કરી રહેલા લોકો ટ્રક નીચે દૃબાઈ ગયા હતા.
આ અકસ્માતના કારણે મુંબઈ-અમદૃાવાદૃ હાઇવે પર કિલોમટર સુધી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ્ો ક્રેનની મદૃદૃથી અકસ્માતગ્રસ્ત વાહનો રસ્તા પરથી હટાવીન્ો વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડનવીસ્ો આ દૃુર્ઘટના અંગ્ો શોક વ્યક્ત કરી પ્રત્યેક મૃતક દૃીઠ ત્ોમના પરિવારોન્ો પાંચ લાખ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
