એર ઇન્ડિયાની લાઇટમાં ટેકનિકલ ખામી
દિૃલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઇન્ડિયાની લાઇટ છૈં૧૭૩માં અધવચ્ચે ટેકનિકલ ખામી સર્જાતાં તેને બુધવારે સવારે પરત દિૃલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. બોઇંગ ૭૭૭-૩૦૦ ઈઇ (ર્મ્ીૈહખ્ત ૭૭૭-૩૦૦ ઈઇ) એરક્રાટમાં સર્જાયેલી આ ખામી સમયે પ્લેનમાં આશરે ૨૩૦ જેટલા મુસાફરો સવાર હતા, જેમનો આબાદૃ બચાવ થયો છે.
લાઇટ ટ્રેિંકગ વેબસાઇટ હ્લઙ્મૈખ્તરંટ્ઠિઙ્ઘટ્ઠિ૨૪.ર્ષ્ઠદ્બ ના ડેટા અનુસાર, આ લાઇટે દિૃલ્હીથી ટેકઓફ કર્યા બાદૃ આશરે ૩ કલાકથી વધુનો સમય હવામાં રહૃાું હતું. પ્લેન જ્યારે ચીનની એરસ્પેસમાં હતું, ત્યારે જ તેમાં ટેકનિકલ ખામી હોવાનું માલૂમ પડ્યું હતું. પાઇલટે નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ પ્લેનને તુરંત જ રાષ્ટ્રીય પાટનગર દિૃલ્હી તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
આખી પ્રક્રિયા દૃરમિયાન પ્લેન આશરે ૮ કલાક કરતાં વધુ સમય સુધી હવામાં રહૃાું હતું અને આખરે બુધવારે સવારે દિૃલ્હીમાં તેનું સેફ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
આ ગંભીર ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદૃન જાહેર કરીને જણાવ્યું છે કે, “૨૭ મેના રોજ દિૃલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી લાઇટ છૈં૧૭૩ ટેકનિકલ ખામીના કારણે નક્કી કરેલી પ્રક્રિયા મુજબ દિૃલ્હી પરત ફરી છે. એરક્રાટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે અને હવે એર ઇન્ડિયાના સેટી સ્ટાન્ડર્ડ્સ મુજબ તેની ઝીણવટભરી તકનીકી તપાસ કરવામાં આવશે.
