મારી દેશવાસીઓને ગેરંટી છે કે, વૈશ્ર્વિક સંકટ વચ્ચે પણ દૃેશ આગળ વધતો રહેશે:વડાપ્રધાન

દૃમણ ઝડપથી મિની ઇન્ડિયા બની રહૃાું છે

મોદૃીના રોડ શોમાં જનમેદૃની ઉમટી પડી

વિશ્ર્વ પર્યાવરણ દિૃવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આજે ડાયમંડ સિટી સુરત અન્ો સંઘપ્રદૃેશ દૃમણની મુલાકાત્ો આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃમણવાસીઓન્ો નમો હોસ્પિટલ સહિત રૂા.૩૦૦૦ કરોડના ૫૩ પ્રોજેકટ્સની ભેટ આપી હતી. જેમાં કુલ ૩૮ પ્રોજેકટ્સનું લોકાર્પણ કર્યુ હતું. ત્ોમજ ૧૫ નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનો દૃમણમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ‘મોદૃી- મોદૃીના નારા લગાવ્યા હતા. રોડ શો બાદૃ વડાપ્રધાન્ો હાજારોની જનમેદૃનીન્ો સંબોધી હતી. વડાપ્રધાન્ો કહૃાું કે, ‘આપણું દૃમણ ઝડપથી મિની ઇન્ડિયા બન રહૃાું છે.
વડાપ્રધાનન્ો જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત્ો ૭.૭ ટકાની ગ્રોથરેટ હાંસલ કરી છે. ભારતની અર્થ વ્યવસ્થા ખૂબ મજબ્ાૂત બની છે. વૈશ્ર્વિક સંકટ વચ્ચે પણ દૃેશ આગળ વધતો રહેશે.
વર્ષ ૨૦૧૪ની પહેલા ૩૦ ટકાથી પણ ઓછા પરિવારો સ્વાસ્થ્ય વિમા યોજનાથી જોડાયેલા હતા આજે આયુષ્યમાન ભારત્ો ત્ો આંકડાન્ો બદૃલાવી નાખ્યો છે જે આજે ૬૦ ટકાથી પણ વધુ પરિવારોન્ો આ સુવિધા મળી રહી છે. મન્ો ખુશી છે કે, કેન્દ્ર શાસિત પ્રદૃેશ એજન્યુકેશનમાં આગળ વધી રહૃાો છે.
ત્ોઓએ જણાવ્યું હતું કે, મન્ો યાદૃ છે કે, હું છેલ્લે જ્યારે સ્ોલવાસ આવ્યો હતો ત્યારે મેં કહૃાુ ંહતં કે, સપનું જોયું અન્ો એક લક્ષ્ય ત્ૌયાર કર્યુ આજે ત્ોજ િંસગાપુર દૃુનિયાનું સૌથી મોટી બિઝન્ોસ હબ બની ગયું છે. આ દૃાદૃરા અને નગર હવેલી અને દૃમણ અન્ો દિૃવ પર ત્ો જ સપનું જોઇ રહી છે. નમો એરપોર્ટ, દૃમણ ગંગા નદૃી પર બનનાર આઇકોનિક બ્રિજ સહિતના પ્રોજેકટથી બિઝન્ોસ માટે નવી સંભાવના પ્રાપ્ત થશે દૃમણના બન્ને કિનારે વિકાસની ગતિ ત્ોજ થશે. આજે દિૃવમાં દિૃવસમાં જેટલી વીજળીની જરૂરિયાત હોય છે ત્ો સોલર પાવરથી જ પુરી થઇ રહી છે, ઘરોમાં પણ સોલર ઊર્જાથી વીજળી મળે એ પરિવારન્ો વધુ કમાણી થઇ શકે ત્ો માટે રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાવવાની પહેલ પણ શરૂ થઇ છે.
આજે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અન્ો શિલાન્યાસ કરાયું છે ત્ોમજ સાથે એક લાખ વૃક્ષોનું પણ વાવેતર થઇ રહૃાું છે મન્ો ગર્વ છે કે, આ એક એવું કેન્દ્રશાસિત પ્રદૃેશ છે જેણે સરકારી ઇમારતોમાં ૧૦૦ ટકા સૌર ઊર્જાની ઉપલબ્ધિ હાંસલ કરી છે.
આખી દૃુનિયાની અર્થવ્યવસ્થા સવાલો અન્ો નિશાનો વચ્ચે દૃબાઈ ગઈ છે. વૈશ્ર્વિક સંકટ વચ્ચે પણ ૧૪૦ કરોડ દૃેશવાસીઓના પ્રયાસોથી ભારત આગળ વધી રહૃાો છે. દૃેશ તમામ મુશ્કેલીઓનો સામનો કરીન્ો ત્ોજ ગતિથી આગળ વધતો રહેશે ત્ો મારી દૃેશવાસીઓન્ો ગ્ોરંટી છે.

રિલેટેડ ન્યૂઝ