રાંધણગ્ોસ સંકટમાંથી ભારત બહાર નીકળ્યુ
અમેરિકાથી વધારાનો ગ્ોસ આવ્યો:હોર્મુઝમાંથી ભારતના ૧૨ જહાજો પસાર
હોર્મુઝ સ્ટ્રેટમાં હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદૃીપિંસહ પુરીએ જણાવ્યું કે, ભારતના ૧૨ એલપીજી (ન્ઁય્) જહાજોએ કોઈ પણ ટોલ આપ્યા વિના હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું છે.
આ સાથે જ, એલપીજી એટલે કે, રાંધણ ગેસનું ઉત્પાદૃન વધારવા માટે રિફાઇનરીઓમાં ઝડપથી ફેરફારો કરવામાં આવ્યા હતા. આ નવતર ઉપાયોએ દૃેશને આધુનિક ઈતિહાસના સૌથી મોટા ઉર્જા પુરવઠાના અવરોધ સામે લડવામાં મદૃદૃ કરી છે.
ફેબ્રુઆરીમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદૃ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર સંકટ આવી ગયું હતું. ચાર મહિના સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવાને કારણે ઊભા થયેલા પડકારોનો ઉલ્લેખ કરતા પુરીએ જણાવ્યું કે, સરકારે કોઈપણ અડચણ વિના ઉર્જા પુરવઠો સુનિશ્ર્ચિત કરવા અને ગ્રાહકોને આ વિક્ષેપની અસરથી બચાવવા માટે અનેક કટોકટીના પગલાં લીધાં હતાં.કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે, જે રિફાઇનરીઓમાં અગાઉ ક્યારેય રાંધણ ગેસનું ઉત્પાદૃન થતું ન હતું, તેમાં ઉત્પાદૃન વધારવા માટે માત્ર થોડા જ દિૃવસોમાં ટેકનિકલ ફેરફારો કરવામાં આવ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે, એલપીજીનું ઉત્પાદૃન ૩૫ હજાર મેટ્રિક ટન (્સ્) પ્રતિ દિૃવસથી વધીને ૫૪ ્સ્ પ્રતિ દિૃવસ થઈ ગયું. એટલે કે તેમાં સીધો ૫૪ ટકાનો વધારો નોંધાયો છે.
મંત્રી હરદિૃપિંસહ પુરીએ જણાવ્યું કે, ભારતે ક્રૂડ ઓઈલની આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવીને, એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરીને અને અનેક દૃેશોમાંથી એલપીજીનો વૈકલ્પિક સપ્લાય સુનિશ્ર્ચિત કરીને સ્થાનિક ગ્રાહકોને ગેસની અછતથી બચાવ્યા છે. સરકારના આ નીતિવિષયક પગલાંને કારણે વૈશ્ર્વિક ઉર્જા સંકટ હોવા છતાં દૃેશમાં રાંધણ ગેસ અને ઈંધણનો પુરવઠો સ્થિર રહૃાો. ભારતે અલ્જીરિયા, જાપાન અને કેનેડા જેવા દૃેશો સાથે એલપીજી સપ્લાય માટે નવી વ્યવસ્થાઓ કરી. સાથે જ દૃેશની સ્થાનિક માંગને પૂરી કરવા માટે અમેરિકા પાસેથી વધારાનો જથ્થો પણ મેળવ્યો હતોસંકટના આ સમયગાળા દૃરમિયાન સરકાર દ્વારા લેવાયેલા પગલાંમાં માર્ચ મહિનામાં ઈંધણ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં રૂપિયા ૧૦ પ્રતિ લીટરનો ઘટાડો પણ સામેલ હતો.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ઘરો સુધી પહોંચતા રાંધણ ગેસની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ર્ચિત કરવામાં આવી હતી, અને કાળાબજારી કરનારાઓ દ્વારા આ િંકમતી સપ્લાયની ઉથલપાથલ રોકવા માટે ડિજિટલ ઓથેન્ટિકેશન કોડ અનિવાર્ય કરવામાં આવ્યો હતો.
