ઉત્તર પ્રદૃેશ વિધાનસભા ચૂંટણીમાં હવે ૬ મહિનાથી ઓછો સમય બાકી રહૃાો છે. ત્યારે ૧૦ વર્ષથી સત્તારૂઢ યોગી આદિૃત્યનાથની આગેવાનીવાળી ભાજપ સરકાર સામે હેટ્રિક લગાવવાનો પડકાર છે. ભાજપે સ્થાનિક ધારાસભ્યોના કામકાજ અને લોકપ્રિયતાનો સરવે કરવાની જનતાનો મૂડ જાણવાની કોશિશ કરી છે. જેમાં ૨૦૨૪માં લોકસભા ચૂંટણીના ઝટકાથી શીખ મેળવીને ભાજપે ૪૦૩ વિધાનસભા સીટ પર ગોપનીય અને બહુસ્તરીય આંતરિક સરવે કરાવ્યો છે. આ સરવે રિપોર્ટે રાજકારણમાં હડકંપ મચાવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરવે રિપોર્ટમાં યુપીમાં અંદૃાજે ૧૨૫થી ૧૨૮ હાલના ધારાસભ્યો સામે તેમના જ મતવિસ્તારમાં જબરદૃસ્ત એન્ટી-ઇક્ધમ્બસી જોવા મળી છે.
રિલેટેડ ન્યૂઝ
-
પોર્ટેબલ મોબાઇલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘‘BHISHM Cube-R300 ના વિશિષ્ટ નિર્દૃેશનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન
અત્યંત જટિલ કે આપતકાલીન પરિસ્થિતિઓમાં થોડી જ મિનિટોમાં ત્ૌનાત કરી શકાય છે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ગુજરાત... -
ચાઇનીઝ પિસ્તોલ અને કારતૂસ સાથે ધરપકડ કુપવાડામાં હિઝબુલ મુજાહિદ્દીનનો ‘હાઇબ્રિડ આતંકવાદૃી ઝડપાયો
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી સુરક્ષાબળોએ પ્રતિબંધિત આતંકવાદૃી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક પૂર્વ આતંકવાદૃીની ધરપકડ કરી છે. સુરક્ષા... -
૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદૃીનો જન્મદિૃવસ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ભાજપ સેવા દિવસ તરીકે ઉજવશે
૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદૃીનો જન્મદિૃવસ છે. આ દિૃવસને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી...
