આજથી શુક્રવાર સુધી પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રમાં અતિ ભારે વરસાદૃ પડી શકે છે:ચોમાસાની વાપસી શરૂ:હવામાન વિભાગ
ચોમાસાની વિદૃાય મોટા વિનાશની સાથે થઈ શકે છે. સમાચાર છે કે ઉત્તરી અંડમાન સાગર અને બંગાળની ખાડીમાં દૃબાણનું ક્ષેત્ર બની રહૃાું છે, જે સોમવારે વધુ મજબૂત થઈ શકે છે. પરંતુ તે ચક્રવાતી તોફાન અર્નબમાં પરિવર્તિત થશે કે નહીં, તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. માનવામાં આવી રહૃાું છે કે તેની અસર પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદૃેશમાં થઈ શકે છે. ભારત હવામાન વિજ્ઞાન તરફથી સત્તાવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જો આવું થાય છે તો અર્નબ વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન હશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવામાન જાણકારોનો દૃાવો છે કે દૃબાણનું ક્ષેત્ર અત્યારે ઉત્તરી અંડમાન સાગર અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત છે. તેની દિૃશા પશ્ર્ચિમ અને ઉત્તર પશ્ર્ચિમ છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બુધવારે સવારે તે પશ્ર્ચિમ-ઉત્તર પશ્ર્ચિમી દિૃશામાં આગળ વધી શકે છે અને બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તરી ક્ષેત્રમાં પહોંચી શકે છે.
સંઘવાર પ્રદિૃતિને અલીપુર હવામાન વિભાગના હવાલાથી કહૃાું કે પશ્ર્ચિમ બંગાળ પર ચક્રવાત અર્નબની અસર થઈ શકે છે. સાથે તેની અસર શુક્રવાર સુધી રહી શકે છે. રિપોર્ટ અનુસાર દૃબાણનું ક્ષેત્ર ઉત્તર આંધ્ર પ્રદૃેશના કિનારા અને દૃક્ષિણ ઓડિશા સુધી વધી રહૃાું છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંગાળમાં સોમવારે ઓછો વરસાદૃ થઈ શકે છે, પરંતુ મંગળવારે તેમાં વધારો થઈ શકે છે.અનુમાન લગાવવામાં આવી રહૃાું છે કે મંગળવારથી ભારે વરસાદૃ પડી શકે છે અને બુધવારથી શુક્રવાર સુધી અતિભારે વરસાદૃ રહી શકે છે. આ દૃરમિયાન વીજળી-પવનની ગતિ વધી શકે છે, જેની ગતિ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાક રહી શકે છે. માનવામાં આવી રહૃાું છે કે તેની અસર દૃક્ષિણ ૨૪ પરગના અને પૂર્વી મિદૃનાપુરમાં થશે. તો દૃક્ષિણ ૨૪ પરગના, પૂર્વી અને પશ્ર્ચિમ મિદૃનાપુર, પશ્ર્ચિમ વર્ધમાન, બીરભૂમ, મુર્શીદૃાબાદૃ, પુરૂલિયા અને ઝારગ્રામમાં ભારે વરસાદૃની સંભાવના છે. રિપોર્ટ પ્રમાણે બુધવાર અને ગુરૂવારે જલપાઈગુડી અને દૃાર્જીિંલગમાં ભારે વરસાદૃ થઈ શકે છે. શુક્રવારે જલપાઈગુડીમાં ભારે વરસાદૃની સંભાવના છે. શનિવારે દૃાર્જીિંલગ, કલિમપોંગ, જલપાઈગુડી અને ઉત્તર દિૃનાજપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
