લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર અલગ અલગ કેટેગરીના મજૂરોની ન્યૂનતન સેલેરીમાં વધારો થયો

લાખો કર્મચારીઓ માટે મોટા સારા સમાચાર છે, તહેવાર પહેલા કેન્દ્ર સરકારે એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ, અને રોડ્સ એન્ડ બિલ્ડિંગ સાથે જોડાયેલા કામ સાથે જોડાયેલા મજૂરોની ભથ્થામાં વધારો કર્યો છે. આ વધારો ૧ ઓક્ટોબર ૨૦૨૬થી લાગુ થઈ ગયો છે.
મોંઘવારી પ્રમાણે ભથ્થામાં વધારો અલગ અલગ કેટેગરીના મજૂરોને ન્યૂનતમ મજૂરી પણ વધારી છે, મજૂરીમાં આ વધારો વર્કરના સ્કિલ અને કામના સેક્ટર એટલે કે એરિયા પર આધાર રાખીને કરવામાં આવ્યો છે, જે અલગ અલગ હોઈ શકે છે.
એગ્રી સેક્ટરમાં એરિયા છના અનસ્કિલ્ડ વર્કર્સને હવે ઓછામાં ઓછા ૫૩૭ રૂપિયા દૃરરોજના મળશે, જેમાં ૩૩૩ રૂપિયા મુળ પગાર અને ૨૦૪ રૂપિયા મોંઘવારી ભથ્થાનો સમાવેશે કરવામાં આવ્યો છે. આ સેક્ટરમાં મોટી સ્કિલ્ડ વર્કરની મિનિમમ મજૂરી ૭૦૫ રૂપિયા દૃરરોજની નક્કી કરવામાં આવી છે. એરિયા મ્માં એનસ્કિલ્ડ વર્કરને ઓછામાં ઓછા ૪૯૧ રૂપિયા અને એરિયા ઝ્રમાં દૃરરોજના ૪૮૬ રૂપિયા મળશે.
કન્સ્ટ્રક્શન અને મેન્ટેનન્સ કામ સાથે જોડાયેલા કામદૃારો માટે મોંઘવારી ભથ્થું પણ વધારવામાં આવ્યું છે. આમાં રસ્તાઓ, રનવે, ઇમારતો, વીજળી અને સંદૃેશાવ્યવહાર, ભૂગર્ભ કેબલ, પાણીની પાઇપલાઇન અને ગટર લાઇન સંબંધિત કામનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ