નવી દિૃલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરૂધ્ધ વિરોધ પ્રદૃર્શન કરી વિપક્ષી ગઢબંધન ઇન્ડિયા બ્લોક દ્વારા રીટ દૃાખલ કરવા સુપ્રીમ કોર્ટ કુચ યોજી જઇ રહેલા લોકસભા વિપક્ષના ન્ોતા રાહુલ ગાંધી એક હાથમાં ભારતનું બંધારણ અને બીજા હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની ઢીગલી આકારની પ્રતિકૃતિ રૂપ હાથમાં પકડી દૃર્શાવી રહૃાા છે સાથે રાષ્ટ્રીય જનતા દૃળના ન્ોતા ત્ોજસ્વી યાદૃવ, સમાજવાદૃી પાર્ટીના વડા અખિલેશ યાદૃવ સહિત ૧૧ વિપક્ષી દૃળોના ન્ોતાઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે નજરે પડે છે.
રિલેટેડ ન્યૂઝ
-
મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દૃાખલ
વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા બ્લોકના ન્ોતાઓએ કૂચ યોજી સુપ્રીમ પહોંચ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી પાર્ટીના... -
દૃુનિયામાં એનર્જી સંકટનો મોટો ખતરો ઉભો થયો
UNCTAD વોર્નિંગ ગ્લોબલ ઇકોનોમિની ચેતવણી દૃુનિયા સંકટમાં છે, ગ્લોબલ ઇકોનોમીના ગ્રોથને કારણે વેસ્ટ એશિયામાં તણાવની બહુ... -
ચેન્નાઈ મેટ્રો ફેઝ-૨નું ઉદ્ઘાટન કરતા પીએમ મોદૃીની તામિલનાડુને ૧૧૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સની ભેટ
તામિલનાડુ માટે ઐતિહાસિક દિૃવસ, યુવાનોન્ો રોજગાર વધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રવિવારે ચેન્નાઈની મુલાકાત દૃરમિયાન ચેન્નાઈ મેટ્રો...
