મહત્વની બાબત આ છે કે, મતદૃાર યાદૃીમાં નામ હોવું અન્ો અંતિમ યાદૃીમાંથી નામ દૃૂર કરવું અલગ બાબત છે
લોકશાહીમાં સૌથી મોટી મૂડી પ્રજાનો વિશ્ર્વાસ છે. અન્ો આ વિશ્ર્વાસની પ્રથમ શરત આ છે કે, શુદ્ધ મતદૃાર યાદૃી. જે મતદૃાર યાદૃીમાં જેમના મૃત્યુ થયા છે ત્ોમનું નામ હોય જે લોકોએ વર્ષો પહેલા શહેર છોડી દૃીધું છે. અન્ો અન્ય શહેરમાં રહેવા ગયા છે ત્ોમનું પણ નામ હોય. ત્યારે એ જૂની યાદૃીના આધારે થયેલી ચૂંટણી કેટલી નિષ્પક્ષ અન્ો પ્રભાવશાળી હોઇ શકે. મતદૃાર યાદૃીમાં એસઆઇઆરનો મુખ્ય ઉદ્દેશ્ય આ જે ગરબડ થઇ છે ત્ોન્ો દૃૂર કરવાનો હતો. વિડંબના આ છે કે, મતદૃાર યાદૃીન્ો સ્વચ્છ કરવાની આ પ્રક્રિયાન્ો આજે સૌથી મોટું ષડયંત્ર થયું છે ત્ોમ દૃર્શાવવાનો પ્રયાસ વિપક્ષો દ્વારા કરવામાં આવી રહૃાો છે. કોંગ્રેસના ન્ોતા રાહુલ ગાંધી તથા વિપક્ષના કેટલાક અગ્રણી ન્ોતાઓ ‘વોટ ચોરીનો આક્ષેપ કરી રહૃાા છે. આ બાબત રાજકીય મંચ પર પટકથા પ્ાૂરવાર થઇ શકે છે પરંતુ કાયદૃેસરની પ્રક્રિયામાં કસોટી પર આધાર વગરની પ્ાૂરવાર થઇ છે.
સૌથી પ્રથમ આ બાબત સમજવી જરૂરી છે કે, ચૂંટણી પંચ દૃેશમાં કેવી રીત્ો ચૂંટણી કરાવે છે. આયોગ પાસ્ો ચૂંટણી યોજવા માટે પોતાની કોઇ મશીનરી નથી ચૂંટણી પંચ રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના સહારે દૃેશમાં ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરે છે. દૃરેક રાજ્યનો મુખ્ય ચૂંટણી અધિકારી એ રાજ્યમાં જે કેડર નક્કી કરેલી હોય છે ત્ોમાં વરિષ્ઠ ભારતીય વહીવટી સ્ોવાનો અધિકારી હોય છે. દૃરેક જિલ્લામાં ચૂંટણી અધિકારીની જવાબદૃારી જિલ્લા કલેકટર નિભાવે છે. મતદૃાન દૃળથી લઇન્ો બુથ લેવલ અધિકારી (બીએલઓ) સુધી ફરજ બજાવતા માગ સરકારી કર્મચારીઓ હોય છે દૃેશમાં આ વ્યવસ્થા વર્ષો જૂની છે અને દૃરેક પક્ષની સરકાર જ્યારે બન્ો છે ત્યારે ત્ોમના કાર્યકાળમાં આ મુજબ ચૂંટણી થતી હોય છે જે પ્રક્રિયાથી વર્ષો સુધી ચૂંટણી જીતવામાં આવતી હતી ત્ોન્ો આજે શંકાસ્પદૃ બતાવવામાં આવે છે આ રાજકીય તર્ક છે આ મામલો બંધારણની સમજનો નથી. ફોર્મ નંબર ૬ અન્ો ૭ન્ો લઇ ક્યારેય શંકા ફેલાવવામાં આવી નથી સાચી બાબત આ છે કે, ફોર્મ નં-૬ દ્વારા કોઇપણ પાત્ર ભારતીય નાગરિક કોઇપણ સમયે મતદૃાર યાદૃીમાં પોતાનું નામ નોંધાવી શકે છે આ માટે કોઇ તપાસ કરવાની જરૂર નથી જો યાદૃીમાં પોતાનું નામ તથા અન્ય બાબતોન્ો લઇન્ો કોઇ સમસ્યા હોય તો ફોર્મ નં.૭ના માધ્યમથી ત્ોમાં જરૂરી પ્ાૂરાવા આપી ફોર્મ ભરી શકાય છે ત્યારબાદૃ આયોગ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવે છે અને ચૂંટણી અધિકારી (ઇઆરઓ)ના નિર્ણયથી અસંતુષ્ટ વ્યક્તિ માટે પ્રથમ જિલ્લા મેજીસ્ટ્રેટ તથા મુખ્ય ચૂંટણી અધિકારી પાસ્ો જવા માટેનો માર્ગ ખુલ્લો છે. ચૂંટણી પંચે સ્પષ્ટીકરણ કર્યું છે કે, એસઆઇઆરમાં ફોર્મ નં-૬માં કોઇ ફેરફાર થયો નથી માત્ર એક ઘોષણા પત્ર આપવાથી મતદૃારન્ો બીજી અન્ય અલગ-અલગ પ્રક્રિયાઓ કરવાની જરૂર પડે નહીં. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સુપ્રિમ કોર્ટે ૨૭ મે ૨૦૨૬મા પોતાના આદૃેશમાં એસઆઇઆર આદૃેશની પ્રક્રિયો યોગ્ય ગણાવી છે. આ બાબત્ો આ વાત યાદૃ રાખવી જરૂરી છે કે, એસઆઇઆરની પ્રક્રિયા દૃેશમાં યોજાતી ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ ઘટના નથી મતદૃાર યાદૃીમાં ફેરફાર અગાઉ ઘણી વખત થઇ ચૂક્યો છે લોક પ્રતિનિધિત્વ કાયદૃો (૧૬) ૧૯૫૦ની કલમ ૨૧ (૩) ચૂંટણી પંચન્ો કોઇપણ સમયે વિશેષ ફેરફાર કરવાની સત્તા આપ્ો છે અન્ો બંધારણની કલમ ૩૨૪ ચૂંટણીઓનું નિર્દૃેશન, તથા નિયંત્રણની જવાબદૃારી ચૂંટણી પંચન્ો સોંપ્ો છે. આ ચૂંટણી પંચનો વિશેષાધિકાર છે કોઇની કૃપા નથી આ વખત્ો ચૂંટણીમાં મતદૃાર યાદૃીમાં સુધારા કરવાની જરૂરિયાત ચાર મુદ્દા પર પડી હતી પ્રથમ છે વિદૃેશી ઘુસણખોરોની ઓળખ કરવી તથા ત્ોમન્ો ભારતના નાગરિકો બનતા અટકાવવા બીજુ છે જેમની પાસ્ો ભારતનું નાગરિકત્વ નથી અથવા કોઇ કારણસર નાગરિકત્વ ખતમ થયું છે ત્ોમના નામ યાદૃીમાંથી દૃૂર કરવા ત્રીજુ છે એક વ્યક્તિનું નામ બ્ો સ્થળે હોય તો ત્ો વ્યક્તિનું નામ માત્ર એક સ્થળે રહે અનેે ચોથી બાબત આ હતી કે, જે મતદૃારો દિૃવગંત થયા છે ત્ોમનું નામ યાદૃીમાંથી રદૃ કરવામાં આવે. આ સમસ્યાન્ો સમજવા માટે રાજસ્થાનનું ઉદૃાહરણ પ્ાૂરતું છે. રાજસ્થાનના મોટા ભાગના લોકો દૃેશના વિવિધ શહેરોમાં રહેતા હોય છે પરંતુ ત્ોમણે પોતાનું નામ ત્ોઓ જે રાજ્યોમાં રહે છે ત્યાં નોંધાવી લીધું છે ત્ોમાં ત્ોમનું નામ ચાલુ છે આથી પરિણામ આ આવ્યું કે, આવી વ્યક્તિઓની બ્ોવડી
હાજરી થઇ હતી આની અસર માત્ર મતદૃાન સુધી સિમિત રહી નથી જ્યારે જનસંખ્યા અન્ો મતદૃારોના આંકડા મળી જાય તો યોજનાઓની સમીક્ષા અન્ો હવે ક્યા રાજ્યમાં કેટલો વિકાસ કરવો પડશે ત્ો જાણી શકાય છે.
