મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે
ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ)ન્ો સંપ્ાૂર્ણપણે ડિજિટલ અને પારદૃર્શક બનાવવા માટે અનેક લોકકલ્યાણકારી પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવશે.
૧ કિલોગ્રામ પ્ોિંકગમાં તુવેર દૃાળ અને ચણાનું વિતરણ:અન્નપ્ાૂર્તિ ગ્રેઇન એટીએમથી અનાજ વિતરણનો પ્રારંભ થશે
આગામી તા.૧૫ન્ો રવિવારના રોજ કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અમિત શાહના હસ્ત્ો ગાંધીનગરના મહાત્મા મંદિૃર ખાત્ોથી આ વિવિધ નવતર પ્રકલ્પોનો પ્રારંભ થશે.
આ પ્રસંગ્ો મુખ્ય રાજ્યના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અન્ો જાહેર વિતરણ મંત્રી પ્રહલ્લાદૃ જોશી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબ્ોન બાંભણિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી બી.એલ. વર્મા ત્ોમજ રાજ્ય કક્ષાના મંત્રી પ્ાૂનમચંદૃ બરંડા પણ ઉપસ્થિત રહેશે.
સીબીડીસી આધારિત પારદૃર્શક વિતરણ વ્યવસ્થા ત્ોમજ ૧ કિ.ગ્રા. પ્ોિંકગમાં કઠોળ વિતરણ યોજના, ‘સુપોષિત ગરુડેશ્ર્વર તાલુકો અભિયાન તથા અન્નપ્ાૂર્તિ ગ્રેઇન એટીએમ જેવા વિવિધ પ્રકલ્પોનો મહાનુભાવોના હસ્ત્ો પ્રારંભ થશે. વધુમાં ગ્રાહકોના હિતોના રક્ષણ અને પારદૃર્શિતા વધારવા માટે (કન્ઝયુમેર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સ્ોન્ટર) સાથે ઐતિહાસિક સમજૂતી કરાર કરવામાં આવશે. જેના દ્વારા રાજ્યમાં ‘કન્ઝયુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેકસ અન્ો વિવાદૃોના ઝડપી નિરાકરણ માટેની વ્યવસ્થા અમલમાં આવશે.
ભારતીય રિઝર્વ બ્ોંક (આરબીઆઇ) દ્વારા અધિકૃત સ્ોન્ટ્રલ બ્ોંક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો ઉપયોગ કરી જાહેર વિતરણ વ્યવસ્થામાં સબસિડી ટ્રાન્સફર કરનાર ગુજરાત દૃેશનું પ્રથમ રાજ્ય બનશે.
૧ કિલોના સીલંબધ પ્ોિંકગમાં કઠોળ વિતરણ થશે.
બ્ોંક એટીએમની જેમ જ ૨૪ કલાક અનાજ ઉપલબ્ધ કરાવવા માટે સાબરમતી ઝોન, અમદૃાવાદૃ ખાત્ો ‘ગ્રેઇન એટીએમ શરૂ કરાશે.
