સડકોની જાળવણીનો અભાવ, રોડ પર પડેલા ખાડા, દિૃશા સ્ાૂચક બોર્ડનો અભાવ વગ્ોરે કારણોસર જો વાહન ચાલકનું મૃત્યુ થાય તો તંત્રન્ો જવીબદૃાર ગણવાનો સમય આવી ગયો છે
માર્ગો વાહન ચાલકો માટે સુરક્ષિત હોય એના માટે સરકાર તથા શહેરની મનપા દૃર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ એટલા માટે ફાળવે છે કે, ઉબડ-ખાબડ માર્ગોનું નવીનીકરણ થઇ શકે.
પરંતુ આ વાત જવાબદૃાર તંત્ર માટે ખરેખર શરમજનક બાબત ગણાવી શકાય છે. કારણ કે, કરોડો રૂપિયાનો ખર્ચ અન્ો દૃર વર્ષ કરોડો રૂપિયાની બજેટમાં ફાળવણી કરી હોવા છતાં સડકો પર મસ મોટા ખાડા પડતા હોય છે.
અને આ ખાડામાં પટકાવાના કારણે દૃેશભરમાં સંખ્યાબંધ માર્ગ અકસ્માત થતા હોય છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયના આંકડાથી આ સત્ય ઉજાગર થયું છે જેમાં દૃર્શાવવામાં આવ્યું છે કે, દૃરરોજ સરેરાશ ૬ વ્યક્તિઓના મૃત્યુ માર્ગ અકસ્માતમાં થાય છે.
વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ સુધી માર્ગો પર પડેલા ખાડાન્ો લઇ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં કુલ ૯ હજારથી વધુ વ્યક્તિઓનું મોત થયું હતું. જેમાં સૌથી વધુ મોતન્ો ભેટેલા માણસોમાં દ્વિચક્રિય વાહન ચાલકોનો સમાવેશ થાય છે.
જનતાના મહેનત કરેલા નાણાં સરકાર વિવિધ ટેકસ સ્વરૂપ્ો દૃરેક નાગરિક પાસ્ોથી મેળવે છે. આથી જાનલેવા સડકોથી દૃેશના નાગરિકોનું મોત થાય છે ત્ો માટે કોન્ો જવાબદૃાર ગણવા જોઇએ? આ વાત માત્ર માર્ગ નિર્માણ પ્ાૂરતી સિમીત નથી સડકો પર પડેલા ખાડા પ્ાૂરવા માટે તંત્ર દ્વારા મહદૃઅંશે આંખ આડા કાન કરવામાં આવતા હોય છે.
માર્ગ પર પડેલા ખાડા પ્ાૂરવા માટે તંત્રન્ો મોટો ખર્ચ થતો નથી. જોવામાં આવે તો સડકનું નિર્માણ કરનારા કોન્ટ્રાકટરો સડકની યોગ્ય જાળવણી કરવા માટે જવાબદૃાર હોય છે પરંતુ આ વાતનું બીજુ પાસુ આ છે કે, કમીશનની પ્રથા તથા ભ્રષ્ટ્રાચારના કારણે સડકના નિર્માણમાં કચાસ રહેતી હોય છે. દૃેશમાં કોઇપણ સ્થળે સામાન્ય વરસાદૃ પડે તો માર્ગો પર પાણી ભરાઇ જાય છે અન્ો સડકો પર મસમોટા ખાડા પડે છે. હવે દૃેશના મહાનગરોમાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે આથી વરસાદૃ કે અન્ય ધાર્મિક પ્રસંગમાં રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હોય છે. આથી દૃૂર જનારા વાહન ચાલકો જો રોડ પર વરસાદૃનું પાણી ભરાઇ ગયું હોય તો પોતાના નિર્ધારિત સ્થળે સમયસર પહોંચી શકતા નથી. માર્ગોન્ો યોગ્ય રાખવા, માર્ગો પર પડેલા ખાડા ભરવા, સડકો પર થતું દૃબાણ અટકાવવું તથા સમયે સમયે આ રોડ પરના દૃબાણો દૃૂર કરવા, વધુ ટ્રાફિકવાળા જંકશનો પર જરૂરી પોલીસ સ્ટાફ મુકવો.
ટ્રાફિકન્ો નિયંત્રિત કરતી સિગ્નલો મૂકવી તથા આ સિગ્નલો યોગ્ય રીત્ો કામ કરે છે કે નહીં ત્ોની વારંવાર ચકાસણી કરવી, જો રોડ પર કોઇક કામ અર્થે ખોદૃકામ કરવામાં આવે તો ડાયવર્ઝનની સ્ાૂચના આપવા બોર્ડ મૂકવા આ બહુ કામ તંત્રએ સંવેદૃનશીલતાપ્ાૂર્વક કરવું જોઇએ.
માત્ર વાહન ચાલકોન્ો ચાર રસ્તા પાસ્ો અટકાવી લાયસન્સની તપાસ કરવી, હેલ્મેટ અથવા સીટ બ્ોલ્ટ પહેર્યો છે કે નહીં ત્ોની તપાસ કરવી, કાર પર બ્લેક ફિલ્મ છે કે નહીં ત્ોની ચકાસણી કરવી જેવી બાબતો પુરતી નથી. વાહન ચાલકો આ દૃેશના જ નાગરિકો છે ત્ોમન્ો યોગ્ય સગવડો આપવી ત્ોમની પ્રથમ ફરજ છે.
વાહન ચાલકો માટે સૌથી મોટો પ્રશ્ર્ન નો પાર્કિંગના બોર્ડનો હોય છે તંત્ર દ્વારા ઠેર ઠેર નો પાર્કિંગના બોર્ડ મૂકવામાં આવે છે દૃરમ્યાન જો કોઇ વાહન ચાલકો નો પાર્કિંગના સ્થળે પોતાનું વાહન પાર્ક કર્યું હોય તો સ્કૂટર હોય તો ત્ોનું ટોઇંગ થાય છે અન્ો જો કાર હોય તો વ્હીલન્ો બ્લોક કરવામાં આવે છે. આથી ક્યારેક વાહન ચાલક મુશ્કેલીમાં મુકાય છે. તંત્ર દ્વારા વાહન ચાલકો પોતાના વાહનો સુરક્ષિત રીત્ો પાર્ક કરી શકે ત્ોવી વ્યવસ્થા બનાવવી જરૂરી છે. તંત્રએ આ વાત સમજવાની જરૂર છે કે, ચાલકો ના છૂટકે ત્ોમન્ો વાહન પાર્ક કરવાની જગા ન મળતા રોડ પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે જો ચાલકન્ો પ્ાૂરતી સગવડ આપવામાં આવે તો કોઇપણ વાહન ચાલક રોડ પર વાહનો મૂકશે નહીં.
