રાજકોટ ઝોનના પીએમશ્રી શાળાના શિક્ષકોને એઆઇ અને રોબોટીક્સની તાલીમ અપાઇ

વર્કશોપમાં કીટની ઉપયોગીતા નિર્દેશન અને અમલના ફાયદા અંગે માહિતગાર કરાયા

ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી PM SHRI Scheme અંતર્ગત પસંદ કરાયેલ પ્રાથમિક થાળાઓમાં પ્રોજેક્ટ ઈનોવેશન હેઠળ વર્ષ 2025-26 માટે AI Robotics કિટના ઉપયોગથી વિવિધ પ્રવૃત્તિ કરાવવા હેતુસર તા. બી.આર.સી.ભવન કોઠારિયા – રાજકોટ ખાતે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી,રાજકોટ કોર્પોરેશન અને રાજકોટ જીલ્લાની ઙખ જઇંછઈં શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકો માટે એક દિવસીય ઝોનકક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું .
રાજકોટમાં PM SHRI શાળાના શિક્ષકો માટે AI Robotics વિષયક ઝોન કક્ષાની કાર્યશાળા યોજાઈ જેમા તાલીમ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર દીક્ષિત પટેલ દ્વારા અત્યારના સમયમાં અઈં અને છજ્ઞબજ્ઞશિંભત ની જરૂરિયાત અને મહત્વ વિષે શિક્ષકોને માહિતગાર કરવામાં આવેલ. ઙખ જઇંછઈં શાળામાં વિદ્યાર્થીને અઈં અને છજ્ઞબજ્ઞશિંભતનો ખ્યાલ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે તથા તેની ઉપયોગીતા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ. ઝોન કક્ષાના આ તાલીમ વર્ગનું સફળ સંચાલન એ.ડી. પી.સી. દવે સોનલબેન (ચઊખ, સમગ્ર શિક્ષા, રાજકોટ) તથા ઇન્ચાર્જ બી.આર.સી. કો. ઓર્ડિનેટર વ્યાસ નયનભાઈ દ્વારા કરાયું હતું.

રિલેટેડ ન્યૂઝ