રાજકોટ: વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમના બેડમીન્ટનના ખેલાડીઓએ રાજયકક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યા હતા. તાજેતરમાં ગુજરાત રાજય દદ્વરારા ખેલ મહાકુંભ ર0ર6નુ આયોજન કરવામાં આવેલ જેમાં અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવેલ. વ્યારા (તાપી જીલ્લો) ખાતે રાજય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં સરગમ કલબ સંચાલીત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમના બેડમીન્ટનના ખેલાડીઓએ ખુબ જ સુંદર પ્રદર્શન કરીને સીલ્વર મેડલ પ્રાપ્ત કરેલ વિજેતાઓમાં વી.વી.પટેલ (કાકા) 60 મિકસ ડબલ્સ -સીલ્વર મેડલ, પ્રીતીબેન લાલચંદાણી 60 મિકસ ડબલ્સ -સિલવર મેડલ, દોલતસિંહ ડોડીયા 60 મેન્સ સીંગલ્સ સીલ્વર મેડલ, પુજાબેન ઘોરૂ 40 વુમન્સ ડબલ સીલ્વર મેડલ, હિનાબેન કોટેચા 40 વુમન ડબલ સીલ્વર મેડલનો સમાવેશ થાય છે. ઉપરોકત તમામ ખેલાડીઓને ખેલ મહાકુંભ ર0ર6માં સુંદર દેખાવ કરી ઇન્ડોર સ્ટેડીયમનું નામ રોશન કરવા બદલ સરગમ કલબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળાએ અભિનંદન પાઠવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
આત્મીય યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ દ્વારા વ્યાપાર એકસ્પો-3 યોજાયો
ફેકલ્ટી ઓફ બિઝનેસ એન્ડ કોમર્સ (FoBC)ના ઇનોવેન્ચર્સ ક્લબ, બીબીએ (Entrepreneurship and Family Business), ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ,... -
રાજકોટ સહિતની શાળા-કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર્સ તૈયાર કરવા બનશે અધતન લેબ
ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન ઈન્ફુલુએન્સર મીટ યોજાઈ: ક્રિએટરોને માર્ગદર્શન અપાયું સ્વતંત્ર ભારતનું 80મું કેન્દ્રીય બજેટ માનનીય... -
રાજકોટની લોટરી બજારમાં ફ્રુટના વેપારી પર હિચકારો ખુની હુમલો
15 હજારની ઉઘરાણીમાં ઈભલા તેના ભાઈ સહિતની ત્રિપુટીનું કારસ્તાન: ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો...
