હર હર મહાદેવના નાદ સાથે શહેરમાં શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી

મહાશિવરાત્રીના પર્વે રાજકોટ શહેર શિવમય બની ગયું હતું. શહેરના જુદા જુદા મંદીરોમાં મહાઆરતી, રૂદ્રાભિષેક, મહાપ્રસાદ સહિતના આયોજન થયા હતા તો શિવાલયોએ ઘ્વજા-પતાકા અને રોશનીના શણગાર સજયા હતા. શહેરમાં સોરઠીયાવાડી પાસે સુતેલા હનુમાન મંદીર અને રામનાથ પરા પાસેથી મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં જુદા જુદા ફલોટે આકર્ષણ ઉભુ કર્યુ હતું. સાધુઓએ અંગ કસરતના દાવ ખેલી લોકોમાં આકર્ષણ ઉભુ કર્યુ હતું. (તસ્વીર: પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ