ઓસ્ટ્રેલિયાના જીલોંગ શહેરમાં એક શીખ યુવક પર જાતિવાદૃી હુમલો કરવામાં આવ્યો છે. ૨૨ વર્ષીય હરમનપ્રીત િંસહ પર જીમની બહાર પહેલા જાતિવાદૃી ટિપ્પણી કરવામાં આવી અને ત્યારબાદૃ તેના પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરે હરમનપ્રીત િંસહના નાક પર હુમલો કર્યો જેનાથી તેના નાકનું હાડકું ભાંગી ગયું.ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ, હરમનપ્રીત િંસહ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના જીલોંગ શહેરમાં રહે છે. તે સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ એટેન્ડન્ટ તરીકે કાર્યરત છે. ઘટના ૧૮ ફેબ્રુઆરીની મોડી રાતની છે જ્યારે તે કોરિયો વિસ્તારના જીમમાં વર્કઆઉટ કરી રહૃાો હતો. આરોપ છે કે જીમની અંદૃર કેટલાક યુવકોએ તેમને જાતિવાદૃી ટિપ્પણીઓ કરી અને તેમને પાછા જવાનું કહૃાું.
રિલેટેડ ન્યૂઝ
-
કેનેડાએ ૨૦૨૫માં નિયમોનું ઉલ્લંઘન કરવા બદૃલ ૨,૮૦૦ ભારતીયોને દૃેશનિકાલ કર્યા
હજુ ૬,૫૦૦ જેટલા ભારતીયો વધુ રડાર પર કેનેડાએ ૨૦૨૫ના પહેલા ૧૦ મહિનામાં ૧૮,૫૦૦ થી વધુ લોકોને... -
ગુજરાત-યુપી બાદૃ હવે સમગ્ર દૃેશમાં SIRની પ્રક્રિયા કરાશે
ગુજરાત, ઉત્તર પ્રદૃેશ, બિહાર સહિત ૧૩ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદૃેશૉમાં અત્યારે જીૈંઇની પ્રક્રિયા ચાલી રહી... -
અમેરિકા-ચીન પર સંપૂર્ણ આધાર નહીં: AI ક્ષેત્રમાં સ્વતંત્ર મોડેલ તરફ ભારત-ફ્રાંસનો સંકલ્પ
નવી દિલ્હી : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોંએ બુધવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે વધુ મજબૂત બનતા તકનીકી...
