ગુપ્ત દૃસ્તાવેજ એપસ્ટિનને આપ્યા હોવાનો આરોપ
બ્રિટેનના િંકગ ચાર્લ્સ-ૈૈંૈંંના નાના ભાઈ અને પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમનું નામ એમરીકન એપસ્ટિન ફાઈલમાં ઉછળ્યુ હતું. સાર્વજનિક પદૃના દૃુરુપયોગનો પણ આરોપ છે. જે બાદૃ કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુરુવારે બ્રિટિશ સ્પેશિયલ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરી છે. આજે જ એન્ડ્રૂઝનો ૬૬મો જન્મ દિૃવસ છે.
પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ પર યૌન ઉત્પીડનના ગુનેગાર રહેલા જેફરી એપસ્ટિનને સરકારી દૃસ્તાવેજ આપવાનો આરોપ છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ધરપકડ બાદૃ પોલીસ એ તપાસમાં જોતરાઈ છે કે આખરે કયા ગુપ્ત દૃસ્તાવેજ એન્ડ્રૂઝ દ્વારા એપસ્ટિનને આપવામાં આવ્યા હતા?
થેમ્સ વેલી પોલીસે જણાવ્યું છે કે તપાસ દૃરમિયાન આજે નોરફોકમાં રહેનારા ૬૬ વર્ષના એક શખસની ધરપકડ કરવામાં આવી છે. તેના પર સાર્વજનિક પદૃના દૃુરુપયોગનો આરોપ છે.
