મધ્યપ્ાૂર્વ ક્ષેત્રમાં બદૃલાતી પરિસ્થિતિન્ો કારણે ઉદૃભવાતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં એલપીજી સિલિન્ડરોના અવિરત તિરણન્ો સુનિશ્ર્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીંગ કરવામાં આવી રહેલ છે.
એલપીજીની કાળાબજારી, અનાધિકૃત સંગ્રહ નિયત સિવાય અન્ય ઉપયોગમાં ફોજદૃારી પગલાં લેવાની જોગવાઇ
મધ્ય પ્ાૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિન્ો ધ્યાનમાં રાખીન્ો, રાજ્યમાં ઉપલબ્ધ એલપીજી સ્ટોકનું પરિવહન અન્ો કાર્યક્ષમ રીત્ો વિતરણ મોટ રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પ્ાૂરતો એલ.પી.જી. નો જથ્થો ઉપસબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠાના વિભાગની યાદૃીમાં જણાવાયું છે.
રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેના એલપીજીનો પુરતો પુરવઠો દૃરેક સ્થળે મળી રહે ત્ો માટે તકેદૃારીના ભાગરૂપ્ો કેન્દ્ર સરકારના સ્ાૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બ્ો એલ.પી.જી. સિલિન્ડરના બુકીંગ વચ્ચે ૨૫ દિૃવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ ત્ોમજ એલ.પી.જી. સંગ્રહ ન કરવામાં આવે ત્ોવો મુખ્ય ઉદ્દેશ છે.
કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોમર્શિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવે છે. પરંતુ હોસ્પિટલ ત્ોમજ શૈક્ષણિક સંસ્થાઓ ત્ોમની જરૂરિયાત મુજબ એલપીજી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે.
પરંતુ, એલપીજીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કીંમત કરતા વધુ ભાવ વસ્ાૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા એલપીજી કંટ્રોલ ઓડર-૨૦૦૦ મુજબ કાયદૃાકીય રીત્ો ગુનો બન્ો છે. તથા આવી પ્રવૃત્તિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદૃારી પગલાં લેવાની જોગવાઇ છે.
