સોમનાથ અમૃત મહોત્સવ આવનારા હજાર વર્ષ માટે ભારતની પ્રેરણા છે
વડાપ્રધાન સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા:જનસભાન્ો કર્યું સંબોધન
ભારતની સાંસ્કૃતિક વિરાસત એવા સોમનાથ મંદિૃરનું આઝાદૃી બાદૃ પુન:નિર્માણ એ સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદ્ઘોષ હતો
ભગવાન સોમનાથ મહાદૃેવના સાનિધ્યમાં ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ ઉજવાઇ રહૃાો છે સોમનાથ મંદિૃરના પુન:નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અન્ો સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદૃી આજે સોમવારે ઉપસ્થિત રહૃાા હતા વડાપ્રધાન્ો ભગવાન સોમનાથની મહાપ્ાૂજા કરી હતી ત્ોમજ કુભાભિષેક અન્ો ધ્વજારોહણ કરી જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી વડાપ્રદૃાન સોમનાથ હેલીપ્ોડથી સોમનાથ મંદિૃર સુધીના રોડ શોમાં ઉમટેલી જનમેદૃનીનું અભિવાદૃન ઝીલ્યું હતું ત્ોમજ સદ્ભાવના મેદૃાન ખાત્ો વિશાળ જનમેદૃનીન્ો સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે સોમનાથ ખાત્ો કહૃાું હતુંં કે, ‘સમોનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.
વડાપ્રધાન મોદૃી સોમનાથ મંદિૃરના પુન:નિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬માં આજે સહભાગી થયા હતા.
આ તકે સદૃભાવના મેદૃાન ખાત્ો વિશાળ જનમેદૃનીન્ો સંબોધતા ત્ોમણે કહૃાું હતું કે, સ્ાૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે, આજે આપણે ત્ોના ધામના પુન:નિર્માણનો ઉત્સવ મનાવી રહૃાા છીએ. હળાહળનું પાન કરીન્ો જે નીલકંઠ કહેવાયાં, આજે આપણે ત્ોમના શરણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવી રહૃાા છીએ ત્ો ભગવાન સદૃાશિવની જ લીલા છે.
ત્ોમણે કહૃાું હતું કે, ૭૫ વર્ષ પહેલા આજના દિૃવસ્ો થયેલી સોનાથની પુમ:સ્થાપના એ સાધારણ અવસર ન હતો ૧૯૪૭માં દૃેશ આઝાદૃ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિૃરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદૃઘોષ હતો. વડાપ્રધાનએ વધુમાં કહૃાું કે, છેલ્લા એક દૃસકાથી ત્ોમન્ો ભારતના તીપ્થસ્થાનોનો વિકાસ કરવાનો મોકો મળ્યો છે. ભારતની સાંસ્કૃતિક વિરાસતોના પુન:જાગરણ અને વિકાસની વિરાસત ભી પર પ્રકાશ પાડતા ત્ોઓએ કાશી વિશ્ર્વનાથ, કેદૃારનાથ, અયોધ્યા અને સોમનાથ સહિતની વિરાસતોના વિકાસ અને ગૌરવ જણાવી આ તીર્થ સ્થળોના વિકાસથી દૃેશની આર્થિક પ્રગતિ થઇ રહી છે ત્ોનો ઉલ્લેખ કરી પ્રવાસન અને તીર્થ સ્થળો સાથે હજારો લોકોનું જીવન પણ જોડાયેલું છે ત્ોમ જણાવ્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહૃાું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે. પોખરણ પરીક્ષણ અને ઓપ્ોરશન શિવ શક્તિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ કહૃાું હતું કે, ૧૧ મે ૧૯૯૮ના રોજ પોખરણ ખાત્ો પરમાણું પરીક્ષણ કરીન્ો ભારતના વૈજ્ઞાનિકો દૃેશના સામર્થ્ય અને ક્ષમતાન્ો દૃુનિયા સમક્ષ ઉજાગર કરી હતી. એ સમયે વડાપ્રધાન અટલડીના ન્ોત્ાૃત્વ હેઠળ ભારત દૃેશ ઝુક્યો નહતો અને દૃુનિયાન્ો બતાવ્યું હતું કે, ભારતીયો નોખી માટીન્ો બન્ોલા છે. ૧૧ મે ૧૯૯૮ના પરીક્ષણના બ્ો દિૃવસ પછી ૧૩ના રોજ ભારત્ો ફરી બ્ો પરમાણું પરીક્ષણ કર્યા, ત્યારે દૃુનિયાન્ો સમજાઇ ગયું હતું કે, ભારતની રાજશશક્તિ કેટલી અટલ છે. અટલજીના ન્ોત્ાૃત્વમાં ભારત્ો બતાવ્યું કે, દૃુનિયાની કોઇ શક્તિ ભારતન્ો ઝુકાવી કે દૃબાણ હેઠળ લાવી નહીં શકે. નરેન્દ્ર મોદૃીએ સોમનાથ મંદિૃરના નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે યોજાયેલા અમૃત પર્વ પ્રસંગ્ો હજારોની જમમેદૃનીન્ો સંબોધતા કહૃાું કે, ૧૯૪૭માં દૃેશ આઝાદૃ થયો પછી ૧૯૫૧માં ભારતની સાંસ્કૃતિક વિરાસત સોમનાથ મંદિૃરનું પુન:નિર્માણ એ સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદૃઘોષ હતો. આ અવસરે વડાપ્રધાન હસ્ત્ો સ્મારક ડાક ટિકિટ અન્ો ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જામનગરથી સોમનાથ આવ્યા બાદૃ વડાપ્રધાનએ રોડ શોમાં જનતાનું અભિવાદૃન ઝીલ્યું હતું. બાદૃમાં સોમનાથ મંદિૃરમાં મહાદૃેવની મહાપુજા કરીન્ો કુંભાભિષેક કર્યો હતો.
