તામિલનાડુના રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક જોવા મળી રહૃાો છે. વિપક્ષ એઆઇડીએમકેના અત્યારે ત્ોના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. એડાપ્પડીકે પલાનીસ્વામીના ન્ોત્ાૃત્વ સામે પક્ષના ૪ વરિષ્ઠ ન્ોતાઓએ મોરચો ખોલ્યો છે. અન્ો વિજયની સરકારમાં ભાગીદૃાર બનવાના મુદ્દે પક્ષ હવ વિભાજન તરફ આગળ વધી રહૃાો છે.
સોમવારે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમમાં તિરાડો ખુલીને સામે આવી જ્યારે વરિષ્ઠ નેતા સી વે શનમુગમના નેતૃત્વમાં પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ પ્રોટેમ સ્પીકર એમવી કરુપૈયાને પત્ર સુપરત કર્યો જેમાં ભૂતપૂર્વ મંત્રી એસપી વેલુમાનીને છૈંછડ્ઢસ્ વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી.
આ પગલાને વેલુમાણી છાવણી દ્વારા એક મોટા દૃાવા તરીકે જોવામાં આવી રહૃાું છે અને તેણે વિધાનસભામાં પાર્ટીના મહાસચિવ એડાપ્પડી કે પલાનીસ્વામીને બાજુ પર રાખવાના હેતુથી આંતરિક સત્તા સંઘર્ષની અટકળોને વેગ આપ્યો છે.
ાનીસ્વામી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોથી દૃૂર રહૃાા.
“પક્ષમાં સ્પષ્ટ વિભાજન છે. ઘણા ધારાસભ્યો નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે. જો પલાનીસ્વામી નેતા તરીકે ચાલુ રહે છે, તો કેટલાક ધારાસભ્યો ટીવીકેને ટેકો આપે તેવી શક્યતા છે,
