દીવના વિખ્યાત નાગવા બીચ અને ઘોઘલા બીચ ઉપર બારે માસ પર્યટકો જોવા મળે છે. એન સ્વીમીંગનો ભરપુર આનંદ મેળવે છે. જૂન માસ જે ચોમાસાની ઋતુ હોય અને સમુદ્રમાં જોરદાર પવન ફુંકાતો હોય જેના કારણે સમુદ્રમાં ડૂબી જવાની ઘટના બની શકે છે. આવી કોઈ દૂર્ઘટના ન થાય તે માટે દીવ પ્રશાસન દ્વારા દર વરસે પહેલી જૂનથી 31 ઓગસ્ટ એટલે ત્રણ માસ સુધી દરિયામાં સ્વીમીંગ કરવાની મનાઈ રહે છે. અને સ્પોર્ટસ એક્ટીવીટી પણ બંધ રહે છે. જેથી આ વર્ષ પણ પેલી જૂનથી 31 ઓગસ્ટ સુધી બીચ ઉપર સ્વીમીંગ કરવા માટે દીવ પ્રશાસન દ્વારા પ્રતિબંધ મુકેલ છે. સ્થાનિકો અને પર્યટકો બીચ ઉપર અવર જવર કરી શકશે પરંતુ સ્વીમીંગથી વંચીત રહેવું પડશે.
રિલેટેડ ન્યૂઝ
-
સિંહોમાં CDV અને બેબસીયા નામના રોગચાળા વચ્ચે વેટરનરી ડોક્ટરોએ ધરી દીધા રાજીનામા
ગીરમાં કરાર આધારિત 12 પશુ ચિકિત્સકોએ છોડી નોકરી 15 જૂન પછી સિંહોની સારવાર વ્યવસ્થાને અસર થવાની... -
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી ગભરાવાની જરૂર નથી, સીએનજી ગાડી વાપરો : ઉર્જામંત્રી
હું ખુદ સીએનજી અને ઇલેક્ટ્રિક ગાડીથી યાત્રા કરીશ, હાલ ઈંધણની સ્થિતિની સમીક્ષા થશે હાલ પેટ્રોલ-ડિઝલના ભાવ... -
કચ્છના મુદ્રા ખાતેના દરિયામાં એટીએસ- કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન ૧૦૦૦ કરોડથી વધુના કોકેઇન સાથે નાઇજિરિયન પકડાયો
બ્રાઝિલથી અમેરિકા થઇ પાકિસ્તાન રોકાઇન્ો કાર્ગો વહાણ કચ્છ પહોંચ્યું હતું માદક પદૃાર્થની ડીલીવરી લેનારા બ્ો વિદૃેશી...
