આજે જાહેર થયેલ JEE Advanced-2026 ના પરીણામમાં AIR TOP 2000 (All Category Rank) માં 40 વિધાર્થીઓ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં મોદી સ્કૂલ પ્રથમ સ્થાને રહેલ છે, જેમાં જાડેજા મોક્ષરાજસિંહ AIR-135 (EWS Rank-10), , અજુડીયા આયુષ AIR-451 સરધારા જય AIR-604 (EWS Rank-58) રૈયાણી ભવ્ય (EWS Rank-63) મેળવી શાળા તેમજ રાજકોટ જીલ્લાનું ગૌરવ વધારેલ છે.
ઉંઊઊ ખફશક્ષત-2026 ના પરિણામોમાં પણ મોદી સ્કૂલના રેકર્ડબ્રેક પરિણામ રહ્યું હતું. જ્યાં સમગ્ર રાજકોટના ટોપ 4 માં 3 વિધાથીઓં સાથે અઈંછ ઝજ્ઞા-500 માં 4 વિધાથીઓં તથા 99+ઙછ કે તેથી વધુ 74 વિધાથીઓં, 98+ ઙછ કે તેથી વધુ 130 વિધાથીઓં, 97+ઙછ કે તેથી વધુ 188 વિધાથીઓં, 95+ઙછ કે તેથી વધુ 276 વિધાર્થીઓં સાથે મોદી સ્કૂલ ટોચ પર રહી છે.
ધોરણ 12 સાયન્સ 2026 માં બોર્ડ પ્રથમ 99.99 ઙછ સાથે 3 વિધાર્થીઓ, બોર્ડ ટોપ-ટેનમાં 26 વિધાર્થીઓ, અ-1 ગ્રેડમાં 67 વિધાર્થીઓ જે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ છે.
ગત વર્ષે મોદી સ્કૂલના 269 વિધાથીઓંને ખઇઇજ માં પ્રવેશ મેળવેલ જે સૌરાષ્ટ્ર-કચ્છ માં સૌથી વધુ છે. વર્ષ-2026 ના ગઊઊઝ ના પરિણામોમાં પણ સ્કૂલ ઉત્કૃષ્ટ પરિણામ માટે કટિબદ્ધ છે.
મોદી સ્કૂલનાં શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કૂલનાં સંસ્થાપક ડો. રશ્મિકાંત મોદી, પારસભાઇ , હીતભાઇ , ધવલભાઇ તથા આત્મન ભાઇ એ બધા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
