શિક્ષકો જ્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ પર શિક્ષાનો દૃંડો ઉગામે છે ત્યારે વિદ્યાર્થીઓના કુમળા મન પર વિપરિત અસર થતી હોય છે
બાળકોનું ભવિષ્ય ઘડનારી શાળાઓ ભલે હોય કે ખાનગી દૃરેક શાળા પાસ્ો વાલીઓની એ અપ્ોક્ષા હોય છે કે, ત્ોમના બાળકો સાથે એવું વર્તન કરવામાં ન આવે કે જેથી ત્ોમનો માનસિક અથવા શારિરીક વિકાસ અટકે અન્ો નુકસાન થાય.
આ બાબત એટલા માટે પણ જરૂરી છે કે, બાળકો માટે શાળામાં જવાનો સમય એવો હોય છે કે જ્યારે ત્ોઓ ત્ોમના માતા પિતાનો સહવાસ વધુ ઇચ્છતા હોય છે બીજી તરફ માવતરો પોતાના બાળકન્ો શિક્ષિત બનાવવા શાળામાં મોકલે છે.
પરંતુ છેલ્લા બ્ો દૃાયકામાં દૃેશની શાળાઓમાં એવી સંખ્યા બંધ ઘટનાઓ બની છે જેનાથી માવતરોનો શિક્ષક પ્રત્યેનો વિશ્ર્વાસ ઉઠી ગયો છે. તાજેતરમાં બ્ોંગલુરૂમાં એક ખાનગી શાળામાં વર્ગખંડની બહાર ઉભા રહેવાની સજા એક વિદ્યાર્થીન્ો કરવામાં આવી હતી.
આથી ૧૩ વર્ષના વિદ્યાર્થીઓ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ રાજસ્થાનની સરકારી શાળામાં કોઇ શિક્ષકના રૂપિયા ગુમ થયા હતા અન્ો એ રૂપિયા શોધવા માટે વિદ્યાર્થીઓના વસ્ત્રો ઉતરાવી શિક્ષકના ગુમ થયેલા રૂપિયા શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ બન્ને ઘટનાઓથી માવતરોનો શિક્ષક પ્રત્યેનો વિશ્ર્વાસ ત્ાૂટી ગયો છે. અન્ો બાળકોમાં એક અજ્ઞાત ભય ફેલાયો છે. આશ્ર્ચર્યની વાત આ છે કે, શિક્ષણ અધિકાર કાયદૃો તથા બાળ અધિકાર સંરક્ષણ આયોગ તરફથી લેવામાં આવેલા પ્રતિબંધાત્મક પગલાં છતાં બાળકોન્ો તકલીફ આપવાની ઘટનાઓ ઓછી થતી નથી.ચોરીના મામલામાં દૃરેક વિદ્યાર્થીઓન્ો શંકાની નજરે જોઇને નિર્લજ્જતાપ્ાૂર્વક ત્ોમના વસ્ત્રો ઉતારી રૂપિયાની શોધખોળ કરવી અને આ મામલે સંબધિત શિક્ષકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી પરંતુ દિૃકરીઓના મન સ્થિતિનો અંદૃાજ લગાવવામાં આવ્યો નથી. કે દિૃકરીઓના વસ્ત્રો ઉતારી તલાસી લેવામાં આવતા સ્થિતિ કેવી થઇ હશે? િંચતાજનક બાબત આ છે કે, આ ઘટનામાં સહભાગી શિક્ષક મહિલા હતી. આથી માવતરો, શિક્ષકો તથા સમગ્ર સમાજ સમક્ષ આ પડકારજનક પ્રશ્ર્ન જરૂરથી ઉભો થયો છે કે, આખરે બાળકો આત્મહત્યા કરવાનો પ્રયાસ શા માટે કરતા હોય છે? વિદ્યાર્થીઓ પર ભણતરનું દૃબાણ, શાળાઓમાં ત્ોમની સામે પ્રતિકૂળ વાતાવરણ ભલે હોય પરંતુ બાળકનું મન પરિપકવ થયું હોતું નથી અન્ો બાળકોમાં સહનશીલતા ઘણી ઓછી હોય છે આથી નાની નાની વાતમાં પણ બાળકો ઉશ્કેરાઇ જાય છે અને આત્મહત્યા કરવાનું વિચારે છે. ચિંતા આ બાબત પર પણ કરવી પડશે કે, શિક્ષકના સ્વરૂપમાં એવા લોકો શિક્ષણ સંસ્થામાં પહોંચી ગયા છે જેઓ બાળકોન્ો સજા આપવામાં ન્ૌતિકતાની હદૃ પાર કરી રહૃાા છે દૃેશના કોઇ પણ રાજ્યમાં જ્યારે આવી ઘટના બન્ો છે ત્યારે પ્રશ્ર્ન આ પણ ઉપસ્થિત થાય છે કે, શિક્ષકોની ભરતી વેળા ભરતી પરીક્ષાની સાથે એ પણ જોવું જોઇએ કે, શિક્ષકની માનસિકતા કેવા પ્રકારની છે.હેવાન થયેલા શિક્ષકો સમગ્ર શિક્ષણ વ્યવસ્થાન્ો અસર પહોંચાડે છે આવા શિક્ષકોન્ો શાળામાં શિક્ષણ કાર્ય સોંપવું ન જોઇએ જે શિક્ષણ જગતન્ો બરબાદૃ કરે. નાની નાની વાતોમાં ગુસ્સ્ો થનાર શિક્ષક તથા બાળ મનોવિજ્ઞાનથી અજાણ શિક્ષક અને બ્ોદૃરકારીપ્ાૂર્વક બાળકો સાથે વર્તન કરનારા શિક્ષકોન્ો શિક્ષણ સંસ્થાઓમાંથી દૃૂર કરવા જોઇએ.
શાળામાં બાળકોન્ો શિક્ષણ આપવાની પધ્ધતિ માત્ર ગોખણપટ્ટી આધારિત હોવી જોઇએ નહીં પરંતુ એવી હોવી જોઇએ કે બાળકોનો સંર્વાગી વિકાસ થાય બાળકોન્ો રસપ્રદૃ અન્ો અસરકારક રીત્ો અભ્યાસ કરાવવો જોઇએ.
બાળકોન્ો પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાની જરૂર છે જેમાં બાળકો પુસ્તકો વાંચવા કરતા પોત્ો પ્રયોગો કે પ્રવૃત્તિ કરે તો ત્ોઓ ઝડપથી શીખી શકે છે ગણિત અને વિજ્ઞાન આ વિષયોન્ો માત્ર બોર્ડ પર સમજાવવાના બદૃલે મોડેલ્સ, રમતો કે રોિંજદૃા જીવનના ઉદૃાહરણો આપીન્ો સમજાવી શકાય.
બાળકોન્ો ગીતો, કવિતાઓ અન્ો વાર્તાઓ દ્વારા ભાષા અને સંસ્કારનું જ્ઞાન સરળતાથી આપી શકાય છે. રમત-ગમત દ્વારા ટીમવર્ક, ન્ોત્ાૃત્વ અન્ો શિસ્ત જેવા ગુણો આપોઆપ ખીલતા હોય છે.
બાળકો પ્રત્યે હંમેશા પ્રોત્સાહક અને સકારાત્મક વાતાવરણ રાખવું જરૂરી છે બાળક માટે શાળામાં ડરનું વાતાવરણ હોવું જોઇએ નહીં જો બાળક ભૂલ કરે તો ત્ોન્ો લડવાના બદૃલે પ્રેેમથી સમજાવવું જોઇએ આથી જરૂર આ છે કે, ભૂલ એ શીખવાની પ્રક્રિયાનો ભાગ છે.
બાળકો માટે શિક્ષણ એવું હોવું જોઇએ જે બાળકની તાર્કિક ક્ષમતા અન્ો જિજ્ઞાસાન્ો જગાડે. બાળકોન્ો પ્રશ્ર્નો પ્ાૂછવાની પ્ાૂરેપ્ાૂરી આઝાદૃી મળવી જોઇએ આવું કેમ થયું? એ વિચારતા શીખવવું એ સાચું શિક્ષણ છે.
