અયોધ્યામાં રામ મંદિૃરમાં દૃાન ચોરી મામલે મુખ્ય આરોપી રામશંકર યાદૃવ ઉર્ફે ટિન્નુ યાદૃવ પર પોલીસ સતત સકંજો કસી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટિન્નુ યાદૃવ અને તેની પત્ની પૂનમ દૃેવીના બેન્ક ખાતાઓની તપાસ દૃરમિયાન એક મોટો મની ટ્રેલ સામે આવ્યો છે, જેના આધારે પોલીસ કન્સ્ટ્રક્શન કંપની સુધી પહોંચી શકી છે. તપાસમાં ખુલાસો થયો કે ટીન્નુએ પોતાની પત્નીના નામે ઁઉડ્ઢમાં રજિસ્ટર્ડ એક કન્સ્ટ્રક્શન કંપની ખોલી રાખી હતી.તપાસમાં સામે આવ્યું છે કે, આ કન્સ્ટ્રક્શન ફર્મ વર્ષ ૨૦૨૩માં આરોપીની પત્ની પૂનમ દૃેવીના નામે રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. આ ફર્મ લોક નિર્માણ વિભાગ (ઁઉડ્ઢ)માં વિધિવત રીતે રજિસ્ટર્ડ છે. ચોંકાવનારી વાત એ છે કે, રજિસ્ટ્રેશનના પહેલા જ વર્ષે આ કંપનીને ૪૫ લાખનું સરકારી કામ પણ મળી ગયું હતું.અયોધ્યાના ભવ્ય રામ મંદિૃરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવતા દૃાન અને ચઢાવાની ચોરીના ચર્ચાસ્પદૃ મામલામાં એક મોટો વળાંક આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જી્ંૈ) પોતાનો વચગાળાનો અહેવાલ રાજ્ય સરકારને આપવાને બદૃલે આગામી સોમવારે સીધો સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરશે.
રિલેટેડ ન્યૂઝ
-
પ્લાસ્ટિકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા આરબીઆઇએ ઝડપી બનાવી
ખાનગી કંપનીઓ સાથે કરાર થશે દેશમાં વર્તમાન કાગળના ચલણના સ્થાને પ્લાસ્ટીકની કરન્સી નોટ લાવવાની પ્રક્રિયા ઝડપી... -
સેકન્ડ ક્લાસ યાત્રી શબ્દ બંધારણ વિરોધી
રેલવે અંગે સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદૃો સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેમાં સુધારો અને મુસાફરોની સુરક્ષા અંગે મોટો નિર્ણય... -
નાગરિકતા નક્કી કરવી ચૂંટણી પંચનું કામ નથી
SIR વિવાદૃ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ૨૫ ઓગસ્ટે વધુ સુનાવણી મતદૃારયાદૃીમાં નામ ન હોવાથી નાગરિકતા આપોઆપ...
