આગામી કોમનવેલ્થ ગેમ્સ સુધી ધ્વજ ગુજરાતમાં જ રહેશે
ગુજરાતમાં આગામી ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગ્ોમ્સ-ઝ્રઉય્ રમતોત્સવની ઔપચારિક ત્ૌયારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ આપ્ોલા ફિટ ઇન્ડિયાના મંત્રન્ો વધુ વેગ મળશે.
ગ્લાસગો ઝ્રઉય્નું સમાપન થતાં કોમનવેલ્થ ગ્ોમ્સ ફલેગ આગામી ૨૦૩૦માં ઝ્રઉય્ના યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીન્ો ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો.
આ કોમનવેલ્થ ગ્ોમ્સમાં ભારત્ો ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અન્ો ૯ બ્રોન્ઝ સાથે કુલ ૩૯ મેડલ્સ મેળવીન્ો રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું છે. ભારતન્ો મળેલા મેડલ્સમાં ઇન્ડિયન પ્ોરાએથલિટ્સ્ો પણ ૩ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલની સિધ્ધિ હાંસલ કરી છે અને કોમનવેસ્થ ગ્ોમ્સમાં ભારતીય પ્ોરાએથલિટ્સના ઉત્કૃષ્ટ પદૃાર્પણની ઐતિહાસિક સિધ્ધિ મળતા ઝ્રઉય્માં ભારતયી પ્ોરાએથ્લેટિકસ પોડિયમની ૨૦ વર્ષની આતુરતાનો અંત આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળ ગ્લાસગોથી ગાંધીનગર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલન્ો રાજ્ય મંત્રી મંડળની બ્ોઠકમાં આ કોમનવેલ્થ ગ્ોમ્સ ફલેગ નાયબ મુખ્યમંત્રીએ સંપ્ાૂર્ણ ગૌરવ સન્માન સાથે વિધિવત અર્પણ કર્યો હતો.
આ અવસરે ગ્લાસગો ખાત્ો આયોજિત કોમનવેલ્થ ગ્ોમ્સ ૨૦૨૬માં પ્રતિનિધિત્વ કરનારા પ્ોરા ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહૃાા હતા. પ્ોરા ટેબલ ટેનીસ ખેલાડી સોનલ પટેલ પણ આ વેળાએ જોડાયા હતા.
હવે, ઝ્રઉય્ ફલેગ આગામી ૨૦૩૦ના ઝ્રઉય્ સુધી ગુજરાતમાં રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આપ્ોલા ફિટ ઇન્ડિયાના મંત્રન્ો સાકાર કરવા સાથે ઝ્રઉય્ની પ્ાૂર્વ ત્ૌયારીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણાપુંજ બનશે.
