UGC ના નિયમો પર શરૂ થયેલો વિવાદૃ હવે નાગપુર, જયપુર, લખનૌ અને વિશાખાપટ્ટનમ સુધી પહોંચ્યો છે
દૃેશભરમાં જાતિ આધારિત અનામત (રિઝર્વેશન) સામે વિરોધના સૂર તીવ્ર બની રહૃાા છે. ેંય્ઝ્રના ૨૦૨૬ના નિયમો પર શરૂ થયેલા વિવાદૃ બાદૃ આ વિરોધ હવે દૃેશના ખૂણે-ખૂણે પહોંચી ગયો છે. હાલમાં જ ઝ્રત્નઁ (કોકરોચ જનતા પાર્ટી) દ્વારા કરવામાં આવેલા પ્રદૃર્શનોથી આ આંદૃોલનને વધુ બળ મળ્યું છે. પેપર લીક આંદૃોલનમાં મળેલી સફળતા બાદૃ હવે અનામત હટાવવાની માગણી પણ જોર પકડી રહી છે. ઈન્ટરનેટથી શરૂ થયેલું આ આંદૃોલન હવે રસ્તાઓ સુધી પહોંચી ગયું છે. મહારાષ્ટ્રના નાગપુર, રાજસ્થાનના જયપુર, ઉત્તર પ્રદૃેશના લખનૌ અને આંધ્રપ્રદૃેશના વિશાખાપટ્ટનમમાં અનામત વિરોધી આંદૃોલનકારીઓએ મોરચો માંડ્યો છે.
સોશિયલ મીડિયા પર અનામત સામે રિઝર્વેશન હટાવો આંદૃોલન (ઇૐછ) નામથી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ઈન્સ્ટાગ્રામ પર ૫૯ લાખથી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. ઇૐછ એ સરકાર સમક્ષ ૫ મુખ્ય માગણીઓ રજૂ કરી છે જેમાં જાતિ આધારિત કોટા હટાવીને માત્ર આવકના આધારે અનામત આપવામાં આવે. એક પરિવારને અનામતનો લાભ માત્ર એક જ વાર મળે. તમામ વર્ગો માટે ન્યૂનતમ ક્વોલિફાઈંગ માર્ક્સ નક્કી કરવામાં આવે. અનામત વર્ગની ખાલી પડેલી સીટો સામાન્ય કેટેગરીને ટ્રાન્સફર કરવામાં આવે. આર્થિક રીતે પછાત વર્ગને યોગ્ય ન્યાય મળે.
આ માગણીઓને લઈને દૃેશના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદૃર્શનો થયા છે. ૩૦ જુલાઈએ નાગપુરમાં ઇૐછના નેજા હેઠળ હજારો યુવાનોએ રેલી કાઢીને દૃેશવ્યાપી આંદૃોલનની શરૂઆત કરી હતી. ત્યારપછી લખનૌના શહીદૃ સ્મારક અને હઝરતગંજ વિસ્તારમાં સવર્ણ મોરચા અને સ્વર્ણ સમાજના સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા હતા. આ જ રીતે વિશાખાપટ્ટનમમાં પણ વિરોધ પ્રદૃર્શનો યોજાયા છે.
સૌથી મોટું પ્રદૃર્શન રાજસ્થાનની રાજધાની જયપુરમાં જોવા મળ્યું હતું. અહીં રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ િંસહ મકરાણાની આગેવાનીમાં ૨૪ દિૃવસની ૮૦૦ કિલોમીટર લાંબી યાત્રા બાદૃ હજારો પ્રદૃર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. આંદૃોલનકારીઓએ ભાજપ કાર્યાલય અને મુખ્યમંત્રી આવાસ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે વોટર કેનન અને લાઠીચાર્જ કરીને તેમને રોક્યા હતા.ચૂંટણીઓમાં ઈઉજી અનામત આપવા અને જાતિગત કાયદૃાઓની સમીક્ષા કરવાની માગ સાથે ૭ દિૃવસનું અલ્ટીમેટમ આપીને રાજસ્થાન બંધની ધમકી આપી છે. આ ઉપરાંત, પોલીસ કાર્યવાહીમાં એક આંદૃોલનકારીના મોતનો આરોપ લગાવીને મકરાણાએ આગામી સ્થાનિક સ્વરાજ્ય અને પંચાયત ચૂંટણીઓમાં ભાજપને વોટ ન આપવાના સોગંદૃ લીધા છે.
