બાંગ્લાદૃેશમાં સત્તા પરિવર્તન પછી લઘુમતિ હિન્દૃુઓ વધુ મુશ્કેલીમાં મૂકાયા છે
કહેવાય છે કે, પડોશી બદૃલી શકાતા નથી. આ કહેવત આ સમયે મહત્વપ્ાૂર્ણ થાય છે જ્યારે પડોશી કોઇ ઘર, પરિવાર, મકાન સાથે જોડાયેલો નહીં પરંતુ એક દૃેશના સ્વરૂપમાં હોય.
પડોશી દૃેશનો સંબધ ઇતિહાસ, ભૂગોળ તથા નસીબ સાથે સંગળાયેલો હોય છે આથી કહી શકાય કે, ભારત તથા બાંગ્લાદૃેશ વચ્ચેનો સંબંધ આ મુજબનો છે. વર્ષ ૧૯૭૧માં ભારત્ો માત્ર બાંગ્લાદૃેશના મુક્તિ સંગ્રામમાં નિર્ણાયક ભૂમિકા અદૃા કરી ન હતી પરંતુ એક નવા રાષ્ટ્રના જન્મમાં મહત્વનું યોગદૃાન આપ્યું હતું.
એ સમયની પીડા તથા સહયોગ્ો બન્ને દૃેશો વચ્ચે ઊંડી ભાવનાત્મક તથા રાજનીતિક પાયો રચ્યો હતો. આજે જ્યારે ભારત અન્ો બાંગ્લાદૃેશ વચ્ચે બ્ો દૃેશો વચ્ચે મતભેદૃ હોવાની બાબત સ્વભાવિક છે પરંતુ અંતર રાખવું એ કાયમી સમાધાન નથી.
તાજેતરમાં બાંગ્લાદૃેશમાં રાજકિય સ્થિતિમાં ઘણો ફેરફાર થયો હતો તથા કારોબારી ગતિવિધીઓમાં અસુવિધા થવાથી બન્ને દૃેશો વચ્ચેના સંબંધોમાં તિરાડપડી હતી. સરહદૃ પરથી તથા વેપારમાં ઘણા નિયંત્રણો અન્ો આયાત-નિકાસનું અસંતુલન થતા બન્ને દૃેશોમાં વાતાવરણ બગડયું હતું. છતાં સંતોષની બાબત્ો આ છે કે, બન્ને દૃેશો વચ્ચે સંવાદૃનો માર્ગ સંપ્ાૂર્ણપણે બંધ થયો નથી.
વ્યાપાર સંબધી આંકડાઓમાં ભલે ફેરફાર જણાતો હોય પરંતુ બન્ને દૃેશોની અર્થવ્યસ્થા પરસ્પર સંકળાયેલી છે ભારત બાંગ્લાદૃેશમાં જે વસ્તુની જરૂર હોય કે ત્ોની નિકાસ કરે છે અને બીજી તરફ બાંગ્લાદૃેશ પણ ભારતના બજારમાં પોતાનું વર્ચસ્વ રાખવા પ્રયાસ કરે છે.
આ પુષ્ટ ભુમિમાં બાંગ્લાદૃેશના પ્રધાનમંત્રી તારિક રહમાન આગામી દિૃવસોમાં ભારતના પ્રવાસ્ો આવશે ભારતના વડાપ્રધાન એવી આશા રાખે છે કે, બાંગ્લાદૃેશના પ્રધાનમંત્રીની ભારત યાત્રા બન્ો. ઢાકામાં ૧૮ ઓગષ્ટ ૨૦૨૬ના રોજ આયોજિત એક રાજકીય સ્વાગત સમારોહમાં ભારતના હાઇકમિશ્ર્નર દિૃન્ોશ ત્રિવેદૃીએ વડાપ્રધાન્ો આપ્ોલો સંદૃેશો ઉચ્ચારી કહૃાું હતું કે, વડાપ્રધાન્ો બન્ને દૃેશોના આર્થિક હિતો મજબ્ાૂત કરવા માટે અત્યંત સન્માનજનક સહમતિનું આશ્ર્વાસન આપ્યું છે.
આથી આ બાબત સ્પષ્ટ છે કે, ભારત દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવા માટે સકારાત્મક તથા ઉદૃાર વલણ દૃાખવે છે ભારત્ો હંમેશા ક્ષેત્રિય સ્થિરતા તથા સહયોગ પર વધુ ભાર મુક્યો છે. બાંગ્લાદૃેશ જો ભારતની માફક સકારાત્મક તથા ઉદૃાર વલણ દૃાખવે છે ભારત્ો હંમેશા ક્ષેત્રિય સ્થિરતા તથા સહયોગ પર વધુ ભાર મૂક્યો છે બાંગ્લાદૃેશ જો ભારતની માફક સકારાત્મક વલણ અપનાવે તો બન્ને દૃેશો વચ્ચે સંબંધમાં સકારાત્મક શરૂઆત થઇ શકે છે. ગંગા જળ સંધિ જેવા મુદ્દા સમયની સાથે પ્ાૂર્ણ કરી શકાય છે જ્યારે બન્ન્ો દૃેશો વચ્ચે સરહદૃ પર સરળતાથી અવર-જવર શક્ય બન્ો તો માત્ર આર્થિક વ્યવસ્થામાં સુધારો થશે નહીં પરંતુ બન્ને દૃેશોની પ્રજા વચ્ચે વિશ્ર્વાસ વધશે. અત્યારે બન્ને દૃેશોેન્ો આ વાતની જરૂર છે કે, ભૂતકાળની સફળતાઓન્ો યાદૃ રાખીન્ો ભવિષ્યનો માર્ગ શોધવો જોઇએ ભારત્ો બાંગ્લાદૃેશના નિર્માણમાં જે ભૂમિકા અદૃા કરી છે એ જોતાં બન્ને દૃેશો વચ્ચે સંવાદૃનો માર્ગ શ્રેષ્ઠ છે આથી જો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવે તો ભારત-બાંગ્લાદૃેશ વચ્ચે સંબંધો સુધરી શકે છે. ભારત અને બાંગ્લાદૃેશ વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં કેટલાક મહત્વના રાજકીય, સુરક્ષાત્મક અન્ો ભૌગોલિક- રાજકીય કારણોસર તણાવ જણાયો હતો. ઓગષ્ટ ૨૦૨૪માં બાંગ્લાદૃેશમાં થયેલા વિદ્યાર્ધી આંદૃોલન અન્ો િંહસાના કારણે વડપ્રધાન શેખ હસીનાન્ો રાજીનામું આપવું પડ્યું હતું. અન્ો ત્ોમન્ો ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો. ભારત અને શેખ હસીના સરકાર વચ્ચે ઘણા મજબ્ાૂત સંબંધો હતા પરંતુ ત્ોમની વિદૃાય પછી બાંગ્લાદૃેશમાં બન્ોલી વચગાળાની સરકાર અન્ો રાજકીય વર્તુળોમાં ભારત પ્રત્યે અસંતોષ ઉભો થયો છે. બાંગ્લાદૃેશમાં સત્તા પરિવર્તન બાદૃ ત્યાં રહેતા હિન્દૃુ લઘુમતિ સમુદૃાય અને ત્ોમના ધાર્મિક સ્થળો પર થયેલા હુમલા અંગ્ો ભારત્ો વારંવાર િંચતા વ્યકત કરી હતી.
ભારત્ો આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે અને દ્વિપક્ષીય વાટાઘાટોમાં ઉઠાવ્યો છે જેના કારણે બન્ને દૃેશો વચ્ચે રાજકીય ખેચતાણ વધી છે. ભારત અને બાંગ્લાદૃેશ વચ્ચે તીસ્તા નદૃીના પાણીની વહેચણીનો કરાર લાંબા સમયથી અટકી ગયો છે ગંગા નદૃીના પાણીની વહેંચણીનો કરાર વર્ષ ૧૯૯૬માં થયો હતો. જે વર્ષ ૨૦૨૬માં પ્ાૂર્ણ થાય છે ત્ોના નવીનીકરણ અંગ્ો બન્ને દૃેશો વચ્ચે વાટાઘાટોમાં તણાવ ઉભો થયો હતો.
બાંગ્લાદૃેશમાં ચીનનું આર્થિક રોકાણ અને માળખાકિય પ્રોજેકટ્સમાં ભાગીદૃારી સતત વધી રહી છે સાથે નવી રાજકીય સ્થિતિમાં પાકિસ્તાન સાથે બાંગ્લાદૃેશના સંબંધો સુધરી રહૃાા છે જે ભારતની ઉત્તર-પ્ાૂર્વ સરહદૃોની સુરક્ષા માટે િંચતાનો વિષય બન્યો છે.
